રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદના પાપડ ને ગરમ તેલ માં તળી લો.(પાપડની તમે નોનસ્ટિક પર એક ચમચી તેલ નાખી શેકીને પણ બનાવી શકાય છે.)
- 2
ત્યારબાદ એક બાઉલ માં ઝીણી સમારેલી ડુંગળી,ટામેટા,કાકડી મિક્સ કરો.ત્યારબાદ તેમાં મીઠું,મરચું પાવડર,ચાટ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરો.
- 3
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં પાપડ લઈ તેના પર મિકસ કરેલ મસાલો નાખો. તો તૈયાર છે આપણા મસાલા પાપડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાપડ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week2#ઇબુક૧હેલો ફ્રેન્ડસ, આપણે બધા રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાયેં ત્યારે આપણા ગુજરાતી ઓ નું ખાસ સ્ટાર્ટર એટલે કે મસાલા પાપડ.. સૌપ્રથમ આપણે મસાલા પાપડ ઓર્ડર કરીએ છીએ. Kruti's kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23સ્ટાર્ટર માં મસાલા પાપડ લગભગ બધાને ભાવતા હોય છે. આ પાપડ તળીને અને શેકીને એમ બે રીતે બનાવવા માં આવે છે. અમારે ત્યાં શેકીને બનાવીએ છીએ. આમાં તમને ગમતા શાકભાજી લઈ શકાય છે. Jigna Vaghela -
મસાલા પાપડ કટોરી
જમવા સાથે સાઈડ ડિશ નું પણ આગવું મહત્વ છે. આપણને બધાને મસાલા પાપડ તો ભાવે જ છે.આજે એ જ મસાલા પાપડ ને મેં અલગ રીતે સર્વ કર્યો છે.રાત્રે ડિનર મા કે પછી મહેમાન આવે ત્યારે આ રીતે સર્વ કરવાથી ખુબજ સરસ લાગે છે.#GA4#Week23#papad#cookpadindia Rinkal Tanna -
વેજ. પાપડ ચુરી (Veg Papad churi in gujarati recipe)
#GA4#week23ઝટપટ બનતી જમવા માં સાઈડ ડીશ તરીકે ચાલે તેવી એક હેલ્થી ડીશ... જે નાના મોટા સૌને ભાવે તેવી છે. KALPA -
તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)
#roasted#sidedish#PAPAD#masalapapad#CookpadIndia#COOKPADGUJRATI આ મારી ફેવરીટ સાઈડ ડિશ છે. જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી અને જમવાનું આવતા વાર લાગે છે ત્યારે બેઠા બેઠા મસાલા પાપડ ખાવાની મજા આવે છે. આ ઉપરાંત ઘરે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે પાપડ સાથે ખુબ બધાં સલાડ ઉમેરી ને મસાલા પાપડ બનાવીને ખાવા મને ખૂબ ગમે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
પાપડ પીઝા કોન(papad pizza cone recipe in gujarati)
#ફટાફટ #cookpadindia #cookpadgujદીકરાની પીઝા ખાવા ની જીદ પૂરી કરવા માટે ફટાફટ પાપડ પીઝા કોન બનાવી દીધા!!!! Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11642310
ટિપ્પણીઓ