રાંધવાની સૂચનાઓ
- 1
અડદના પાપડ તવી ઉપર બંને સાઇડ તે લગાવી આ રીતે શેકી લેવો
- 2
કોબી ટમેટૂ ડુંગળી મરચું ઝીણું સમારી લેવું
- 3
આ રીતે રોસ્ટેડ પાપડ શેકેલો રાખો
- 4
રોસ્ટેડ કાપડ ઉપર ચાટ મસાલા વાળુ વાળુ સલાટ મૂકો ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week2#ઇબુક૧હેલો ફ્રેન્ડસ, આપણે બધા રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાયેં ત્યારે આપણા ગુજરાતી ઓ નું ખાસ સ્ટાર્ટર એટલે કે મસાલા પાપડ.. સૌપ્રથમ આપણે મસાલા પાપડ ઓર્ડર કરીએ છીએ. Kruti's kitchen -
રોસ્ટેડ મસાલા પાપડ (Roasted Masala Papad Recipe In Gujarati)
#GA4 #Week23 હોટેલ જેવો રોસ્ટેડ મસાલા પાપડ , બાળકો ને પ્રિય હોઈ છે Bina Talati -
-
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23સ્ટાર્ટર માં મસાલા પાપડ લગભગ બધાને ભાવતા હોય છે. આ પાપડ તળીને અને શેકીને એમ બે રીતે બનાવવા માં આવે છે. અમારે ત્યાં શેકીને બનાવીએ છીએ. આમાં તમને ગમતા શાકભાજી લઈ શકાય છે. Jigna Vaghela -
-
-
-
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4#Week23#Post1#masala papadનાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,, મારા બાળકો હોટેલમાં જઈને પહેલા મસાલા પાપડ નો ઓર્ડર કરે છે,, હું એ લોકોને સાંજે નાસ્તામાં આ મસાલા પાપડ બનાવી દઉં છુ તે લોકોને હોટેલ જેવું લાગે છે😀મેં બહુ વેજીટેબલ નથી લીધા મારા બાળકોને પસંદ નથી એટલે બાકી ઘણા બધા વેજીટેબલ ગમે તે તમે લઇ શકો છો.. Payal Desai -
-
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#સાઈડPost no.:-1આ એક સ્ટાર્ટ તરીકે કે ને સાઈડર તરીકે ઉપયોગ થાય છે.આ બધાને પ્રિય વાનગી છે. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે ને.આ ઝટપટ બને છે. Vatsala Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13862199
ટિપ્પણીઓ