રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છાલ કાઢી તેની ચિપ્સ બનાવી લો.ત્યારબાદ તેને ધોઈ લો. હવે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં બટાકાની ચિપ્સ અને થોડું મીઠું નાખી ૬ થી ૭ મિનિટ માટે ચઢવા દો.ત્યારબાદ તેને ચારણીમાં કાઢી અને પાણી નિતારી લો.
- 2
પાણી નીતરી જાય એટલે ચિપ્સ એક બાઉલમાં લઈ તેમા મેંદો, કોર્ન ફ્લોર,મરચું પાવડર, મરી પાવડર અને મીઠું નાખી મિક્સ કરી લો. હવે તેમાં એક ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરો જેથી બધો જ મસાલો અને કોન ફ્લોર બટાકાની ચિપ્સ માં ચોટી જશે.
- 3
ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો.
- 4
હવે પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં લીલુ લસણ અને આદુની પેસ્ટ નાથી બે મિનિટ સાતળો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાતળો. ત્યારબાદ તેમાં ગાજર અને કેપ્સીકમ અને મીઠુ નાખી ચડવા દો. ત્યારબાદ તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ નાખી મિક્ષ કરો.
- 5
હવે તેના પર કોથમરી છાંટી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
જો તમને મસાલેદાર અને ટેન્ગી ફૂડ ગમે છે, તો તમે ડ્રેગન પોટેટો અજમાવી શકો છો.આજકાલ નાના મોટા બાળકોમાં ચાઈનીઝ વાનગીઓનો શોખ વધતો જાય છે, તો વરસાદની ઋતુમાં બહાર લઈ જવા કરતાં ઘરે જ બનાવો અને પરિવાર સાથે માણો ડ્રેગન ..જે બાળકોને ઝટપટ લંચ બોક્સ ની રેસિપી તરીકે પણ ખૂબ ઉપયોગી છે.#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
ડ્રેગન પોટેટો
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલ#જુલાઈ#વીક 3 મોન્સૂન માં મારું ફેવરિટ તો મિક્સ ભજીયા છે પેલો વરસાદ આવે એટલે મિક્સ ભજીયા જ બને જે બધા ને ભાવતા હોય જ છે બટ અતિયાર ના કિડ્સ ને વરસાદ આવે એટલે હોટ એન્ડ સ્પાઈસી ચટપટું ખાવા ની ડિમાન્ડ હોય છે તો આજે કીડઝ ની ડિમાન્ડ અને મોન્સૂન સ્પેશલ ડ્રેગન પોટેટો બનાવીયા તો તમે પણ ટ્રાય કર જો બોવ મસ્ત ક્રિસીપી ટેસ્ટી અને નાના થી લઇ ને મોટા સુધી બધા ને ભાવતાJagruti Vishal
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#foodfotografy Keshma Raichura -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચીલી ડ્રેગન પોટેટો
#EB#Week12ફ્રેન્ડસ, એકદમ ટેસ્ટી અને ચટપટું કંઇ ખાવું હોય તો બટેટા ની આ વાનગી જરુર ટ્રાય કરો. જનરલી રેસ્ટોરન્ટ કે કોઈ ફંકશન માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માં આવતી આ વાનગી બનાવવામાં એકદમ ઇઝી છે. તેમાં લીલાં મરચાં નો સ્વાદ ઉમેરી ને મેં ચીલી ડ્રેગન પોટેટો બનાવેલ છે.આ રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine " સર્ચ કરો 🥰👍લેખિત રેસીપી નીચે આપેલ છે 🥰👍 asharamparia -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
-
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ