ડ્રેગન પોટેટો (Dragon Potato recipe In Gujarati)

Mansi Doshi
Mansi Doshi @Manu_jain

#AP

ડ્રેગન પોટેટો (Dragon Potato recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગ બટેટા
  2. 1 નંગ ગાજર
  3. 1 નંગ કેપ્સીકમ મરચું
  4. 2 નંગ ડુંગળી (લીલી ડુંગળી હોય તો એ પણ)
  5. 8-10 નંગ લસણની કળી
  6. 2 ચમચીરેડ ચીલી સોસ
  7. 2 ચમચીસેઝવાન સોસ
  8. 1 ચમચીગ્રીન ચિલી સોસ
  9. 3 ચમચીટોમેટો સોસ
  10. 1/2 ચમચીઓરેગાનો
  11. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  12. 1 ચમચી કોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચિપસ જેવા બટેટા સુધારી તેને 5 મિનીટ બોઇલ કરી,ત્યારબાદ એને કોર્ન ફ્લોર લગાવી ને તેલ માં તળી લ્યો.અને ગાજર, કેપ્સીકમ, લસણ અને ડુંગળી સુધારી લ્યો. (લીલી ડુંગળી મળે તો સાથે એ નાખવાથી વધુ સ્વાદ સારો આવે છે.)

  2. 2

    ત્યારબાદ 2 ચમચી તેલ ગરમ કરી, તેમાં લસણ,ગાજર, ડુંગળી, કેપ્સીકમ મરચાં બધા ને સાંતળી લ્યો.

  3. 3

    એમાં સેઝવાન સોસ,રેડ ચીલી સોસ, ગ્રીન ચિલી સોસ, ટોમેટો સોસ,ઓરેગાનો, ચીલ્લી ફ્લેક્સ નાખો.

  4. 4

    ત્યારબાદ 5 મિનિટ પછી તેમાં બટેટા ની ચિપ્સ નાખો અને સરખી રીતે હલાવી મીક્સ કરી લ્યો.

  5. 5

    તો, બસ આ જ રીતે તમારા "ડ્રેગન-પોટેટો" બહાર ની હોટલ જેવા જ સ્વાદિષ્ટ,ટેસ્ટી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Doshi
Mansi Doshi @Manu_jain
પર

Similar Recipes