ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#EB #Week 12

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB #Week 12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ચાર લોકો માટે
  1. ૩-૪ બટેકા
  2. 1સમારેલી ડુંગળી
  3. સમારેલું કેપ્સીકમ
  4. 2 ચમચીકોર્ન ફ્લોર
  5. ૧ કપમેંદો
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. મીઠું જરૂર મુજબ
  8. 2 ચમચીસોયા સોસ
  9. ૨ ચમચીસેઝવાન સોસ
  10. ૨ ચમચીસ્વીટ ચીલી સોસ
  11. 2 ચમચીકેચપ
  12. બે-ત્રણ ચમચી તેલ
  13. તળવા માટે તેલ
  14. ૧ નાની ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને ધોઈને ઉભી ચિપ્સમાં કાપી લેવાના છે

  2. 2

    અને તેની અંદર કોર્ન ફ્લોર મીઠું મરચું અને થોડો મેંદો ઉમેરી મિક્સ કરી લો

  3. 3

    બટાકાની ચિપ્સ ઉપર કોટિંગ થઈ જવું જોઈએ પછી તેને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા

  4. 4

    એક બાઉલમાં corn flour લઈ તેની અંદર થોડું મીઠું પાણી અને સોયા સોસ ઉમેરી સ્લરી બનાવી લેવી

  5. 5

    હવે પેનમાં તેલ મૂકી તેમાં ક્રશ કરેલા આદુ મરચા લસણ સમારેલી ડુંગળી સમારેલું કેપ્સિકમ સાંતળો

  6. 6

    ગેસ ફાસ્ટ જ રાખી તેમાં સેઝવાન સોસ કેચ અપ સ્વીટ ચીલી સોસ મરી પાઉડર રેડ લાલ મરચું પાઉડર અને સ્વીટ ચીલી સોસ ઉમેરી મિક્સ કરવું

  7. 7

    હવે તેની અંદર બનાવેલી corn flour slurry નાખી ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી તેની અંદર તળેલા બટાકા ઉમેરી મિક્સ કરી લેવું

  8. 8

    પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ તલ અને કોથમીરથી ગાર્નીશ કરી ગરમાગરમ સર્વકરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes