રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાળિયેર ને છીલી ટુકડા કરી લો.હવે ઉપર જણાવેલ ચટણી ની બધી સામગ્રી ભેગી કરી મિક્સર માં પીસી લો.વઘારીયામા તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ અને જીરું નાખી તતડે એટલે લીમડાના પાન નાખી ચટણી પર રેડી દો.ચટણી તૈયાર છે.
- 2
સાંભાર બનાવવા માટે એક કૂકરમાં તુવર ની દાળ ને ધોઈ લો હવે તેમાં પાણી ઉમેરીને ૨ટામેટા નાખી ૪-૫ સીટી વગાડી બાફી લો.બ્લેન્ડર થી વલોવી લો.સાભાર માં નાખવા માટે શાકભાજી ધોઈને ઝીણા સમારી લો.હવે દાળ માં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ઉકળવા દો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું, આખાં લાલ મરચાં નાખી તતડે એટલે લીમડાના પાન,અળદની દાળ નાખી હલાવી શાકભાજી ઉમેરીને મીઠું સ્વાદ પ્રમાણે નાખી ૪-૫ મિનિટ સુધી ચડવા દો.ચડી જાય પછી તેને સાંભાર માં નાખી બરાબર મિક્સ કરો.સાભાર મસાલો, આમલીનો પલ્પ નાખી ઉકળવા દો.૧૦ મિનિટ સુધી ઉકાળો અને ગેસ બંધ કરી લો.તૈયાર છે સાંભાર.
- 4
વડા બનાવવા માટે દાળ અને ચોખાને ધોઈને જરૂર મુજબ પાણી નાખીને ૫-૬ કલાક સુધી પલાળી રાખો પછી પાણી કાઢી લો અને કઠણ પીસી લો.જરુર જણાય તોજ પાણી ઉમેરવું.હવે તેમાં મીઠું આદુ મરચાં ની પેસ્ટ,મરી પાવડર નાખી બરાબર હલાવી લો.વઘારીયામા તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ નાખો તતડે એટલે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું લીમડાના પાન નાખી વડાં માં નાખી બરાબર મિક્સ કરો.
- 5
હવે તેલ ગરમ કરો.થોડુ ખીરું હાથ માં લઇ વચ્ચે કાણું પાડી ગરમ તેલ માં નાખી દો.એજ રીતે બધા તૈયાર કરી લો.
- 6
ગરમ ગરમ વડા સાંભાર ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.સાથે ઈડલી પણ મૂકી શકાય.
Similar Recipes
-
-
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
-
-
મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
#સુપરશેફ૩મને તો વરસાદ ની સીઝન માં સાઉથ ઇન્ડિયન ડિશ અને પંજાબી વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે છે.તો ચાલો આજે આપણે મેંદુવડા ની મજા માણીએ.. Bhumika Parmar -
-
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
-
-
ઈડલી સંભાર અને નાળિયેર ચટણી
#બર્થડેઈડલી સંભાર એક એવી ડીશ છે જે કોઈ પણ પ્રસંગ માં,ગેટ ટુ ગેધર માં, કે બર્થડે પાર્ટી માં ખાઈ શકાય છે અને ખાસ કરીને નાના બાળકો ની બર્થડે પાર્ટી ઘરે ઉજવણી કરીએ છીએ ત્યારે ઈડલી સંભાર ઝડપથી અને સરળતાથી બની જાય છે અને બાળકો ને પણ ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
ઊંધિયું, રોટલી, રોટલા, મસાલા ટામેટા અને મસાલા છાસ, ખીચીના પાપડ,
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
કોંકણી દાળ
#goldenapron2#Goaઆમ જોઈએ તો ગોવા ના લોકો નો મુખ્ય ખોરાક ભાત અને ફીશ કરી છે.પરંતુ ક્યારેક ભાત સાથે કોંકણી દાળ પણ ખાય છે જે નારીયેળ તેલ માં બનાવવા માં આવે છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ