રાંધવાની સૂચનાઓ
- 1
ચાલો સેન્ડવિચ બનાવી સૌપ્રથમ પાલકની પાંચથી છ વખત ધોઈ લેવી ત્યારબાદ પાલકને નીચેની જાડી ડાળી કાપી નાખવી ત્યારબાદ ગેસ ઉપર ગરમ પાણી મૂકવું અને તેની અંદર ખૂબ જ ઉખડે પછી તેની અંદર palak ને નાખી બ્રાન્ચ કરવી ત્યારબાદ તેને એકદમ ઝીણી સમારી લેવી ચોપ કરી લેવી
- 2
હવે ગેસ ઉપર કડાઈ મૂકી તેમાં બટર નાખવું બટર મેટ પછી તેમાં ઝીણું કરેલું ગાર્લિક નાખવું તે ગુલાબી થાય ત્યારબાદ તેમાં પાલક નાખવી ત્યારબાદ તેમાં મીઠું નાખવું તેની અંદરથી પાલકમાંથી એકદમ પાણી બળી જાય પછી તેમાં મિક્સ hub અને બ્લેક પેપર પાવડર નાખવો
- 3
પાણી બળી જાય અને સુકી થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવું અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવું તરી જાય ત્યારબાદ તેની અંદર amul cream 1 tbsp અને ચીઝ એ નાખું અને એકદમ હલાવવું
- 4
હવે બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાડી અને આ પાલક બનાવેલું પલ પ તેના ઉપર સ્પ્રેડ કરવું તેની પર બીજી બ્રેડ બટર લગાડીને મૂકવી અને ગ્રીલ સેન્ડવીચ મશીન માં મૂકી તેને તૈયાર કરવી પછી વચ્ચેથી તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ટમેટો સોસ ચીલી સોસ સલાડ સાથે અને સર્વ કરો તો તૈયાર છે આપણી સ્પેનિ ચ બંટ ગાર્લિક સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પીનેચ ગાર્લિક ગ્રીલ સેન્ડવીચ(Spinach garlic grilled sendwitch recipe in gujrati)
Parul Raichura Parul Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week26#Breadબ્રેડ, ઘરે જ બનાવીને વાપરી છે...... તમે પણ જરૂર થી ટ્રાય કરશો....... Sonal Karia -
એવાકાડો ગાર્લિક બ્રેડ (Avacado Garlic Bread Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ