રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં બેડ નેકાપી તેની ઉપર બટર લગાવી દેવુ પછી બીટની પયૂરી મા થૉડુ મેયૉનીઝ નાંખી તેમાં જરુર મુજબ મસાલૉ નાખી હલાવી દેવું પછી તેને બ્રેડ ની સ્લાઈસ પર લગાવી દેવુ પછી તેની ઉપર બધા વેજીટેબલ પાથરી ઉપરથી મસાલો નાખી ઉપરથી ચીઝ ભભરાવીને ઉપર બીજી બ્રેડની સ્લાઇસ મૂકી પાછુ ચીઝ ભભરાવુ
- 2
હવે બીજા બ્રેડની સ્લાઇસ પર પાલક નો પયૂરી માં ઉપર મુજબ મેયૉનીઝ મસાલો વેજીટેબલ ચીઝ વગેરે ભભરાવીને સેન્ડવીચ તૈયાર કરીને ઉપરથી ચીઝ ભભરાવીને પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
તવા સેન્ડવીચ (Tava Sandwich Recipe In Gujarati)
#NSDઆ આપણી દેસી સ્ટાઈલ ની સેન્ડવીચ છે , જેને લીલા લસણ ધાણા ની ચટણી સાથે બનાવવામાં આવે છે. Nilam patel -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
-
-
-
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13993171
ટિપ્પણીઓ (2)