રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100mll. ગવાવા જ્યુસ
  2. 30ml લીંબુનો રસ
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 0.5 ચમચીસમારેલી કોથમીર
  5. 1.5 ચમચીટોબાસ્કો સોસ
  6. પાણી જરૂર મુજબ
  7. ટુકડાબરફ ના
  8. ગાર્નિશ માટે લીંબુની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સર્વ કરવા માટે ના ગ્લાસ ની કીનારે લીંબુનો રસ લગાવી ચાટ મસાલો લગાવી સાઈડ માં રાખો.

  2. 2

    હવે એક શેકર લો તેમાં જ્યુસ લો અને તેમાં મરી પાવડર, ચાટ મસાલો નાખી

  3. 3

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ,સોસ, પાણી અને બરફના પીસ નાખી મિક્સ કરી શેક કરવો.

  4. 4

    સર્વીગ ગ્લાસ માં લઇ લીંબુ સ્લાઈસ સ્ટૌ કોથમીર થી ગાર્નીશ કરીસાથે સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ખાટું, મીઠું, તીખું અને ઠંડુ મસાલા માર્ટીની

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

Similar Recipes