ઘઉં બાજરાના લસણીયા થેપલા

Rina Joshi
Rina Joshi @cook_13759896
Rajkot

#તીખી
આ વાનગી સ્પેશ્યલ શિયાળામાં ખવાય છે કેમ કે શિયાળામાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળે છે તો આજે હું આ રેસિપી શેર કરો આપ ટ્રાય કરજો

ઘઉં બાજરાના લસણીયા થેપલા

#તીખી
આ વાનગી સ્પેશ્યલ શિયાળામાં ખવાય છે કેમ કે શિયાળામાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળે છે તો આજે હું આ રેસિપી શેર કરો આપ ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ઘઉંનો લોટ
  2. ૧/૨ કપ બાજરાનો લોટ
  3. ૧/ કપ ઝીણું સમારેલું લીલું લસણ
  4. ૧ મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. તેલ જરૂરિયાત મુજબ
  7. ૧/ ૨ કપ કોથમીર નાંખવી હોય તો
  8. ૧/૨ કપ લીલી મેથી ની ભાજી ઝીણી સમારેલી સેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ભેગી કરી મુલાયમ લોટ બાંધો

  2. 2

    આ થેપલા ની લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Joshi
Rina Joshi @cook_13759896
પર
Rajkot
Cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes