મેથી ના કપૂરિયા

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

મેથી ના કપૂરિયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ ઘઉંનો લોટ
  2. 25 ગ્રામચણાનો લોટ
  3. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧ વાટકી મેથીની ભાજી
  5. મીઠું સ્વાદનુસાર
  6. 1 ચમચીહળદર
  7. અડધી ચમચી હિંગ
  8. ચમચીધાણાજીરૂ
  9. 1બાઉલ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજી વ્યવસ્થિત સાફ કરી સમારી લેવી. ત્યારબાદ તેને એક બાઉલ લઇ તેમાં પાણી નાખી પલાળી દેવી થોડી વાર પલાળી દેવા બાદ તેને નિતારી બીજા વાસણમાં કાઢી લો

  2. 2

    હવે મેથીમાં હળદર હિંગ આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખવું અને ત્યારબાદ તેમાં મોણ માટે તેલ નાખી મેથીમાં મસાલો વ્યવસ્થિત મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી વ્યવસ્થિત કણક બાંધી લો તેમાં નાખેલ તેલ થી જ લોટ બાંધવો

  4. 4

    હવે તેના નાના મુઠીયા વાળી તેલમાં ધીમી આંચે તળી લો તૈયાર છે આપણા મેથીના કપુરીયા.કપુરીયા ને ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર

ટિપ્પણીઓ

Similar Recipes