લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)

શિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋
અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે.
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋
અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ અને ઘી ગરમ કરી હિંગ નો વઘાર કરી આદુ મરચાં લસણની પેસ્ટ સાંતળી લેવી. ત્યારબાદ લીલું લસણ અને લી લીલી ડુંગળી ઉમેરીને સોફટ થાય ત્યાં સુધી સાંતળો છેલ્લે મીઠું અને મરચું પાઉડર, કોથમીર ઉમેરી મિક્સ કરી ઠંડુ થવા દો.
- 2
કથરોટમાં બાજરાનો લોટ, મીઠું ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ રોટલા નો લોટ બાંધી એક મોટો લુઓ તૈયાર કરી તેમાં વચ્ચે ખાડો કરીને સ્ટફિંગ ભરી દેવું અને સારી રીતે કવર કરી હાથેથી અથવા પાટલા ઉપર ટીપીને રોટલો વણી લેવો.
- 3
ગરમ તાવડી પર રોટલો મિડિયમ ફ્લેમ પર સરસ ક્રિસ્પી સેકી ઉપર થી ઘી લગાવી સર્વ કરવો.
- 4
એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક લંચ તૈયાર છે 🥰
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો Sonal Karia -
કાઠીયાવાડી લસણીયો ભરેલો રોટલો (Kathiyawadi Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
-
-
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24#Garlicreceip#Bajrareceip Bhavnaben Adhiya -
કાઠિયાવાડી ભરેલો રોટલો (Kathiyawadi Bharelo Rotlo Recipe In Gujarati)
#WLD#cookpadindia શિયાળા ને ભરપૂર માનવો હોય તો મન માં સૌથી પહેલા રોટલો, એવી તો અગણિત વાનગીઓ ના નામ યાદ આવે... પણ પહેલો નમ્બર તો રોટલો જ લઇ જય... ખરું ને...!😍 તો આજે એમાં જ થોડું અલગ રીતે સ્ટફ્ડ રોટલો બનાવ્યો... જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો... તમે પણ બનાવજો મિત્રો... 😍😋 Noopur Alok Vaishnav -
-
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
-
-
કાઠીયાવાડી તીખો રોટલો(tikho rotlo recipe in gujarati)
મોટા ભાગે આ રોટલો શિયાળામાં બનાવે છે લીલું લસણ ને મેથી ને નાખવા મા આવે છે પણ ટેનડીગ વાનગી હોવાથી હું આ રેસીપી શેર કરી રહી છું Bhagyashreeba M Gohil -
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
લસણ ડુંગળી, ટામેટાં નુ શાક (Lasan Dungli Tomato Shak Recipe In Gujarati)
#GA4#Week24#લસણ#બાજરો#cookpadindia#cookpadgujrati આજે મેં લીલુ લસણ ડુંગળી ટામેટાં નુ શાક બનાવ્યું છે, સાથે બાજરાનો રોટલો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છુ🍜 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)
#WLD#LCM2#MBR7#week7#CWM2#Hathimasala#cookpadgujarati#cookpad ચમચમિયા સામાન્ય રીતે બાજરાના લોટ માંથી બનાવવામાં આવે છે. શિયાળાની સિઝનમાં લીલી મેથી, લીલું લસણ, કોથમીર વગેરે જેવા શાકભાજી ખૂબ જ સરસ આવે છે. આ ચમચમિયામાં મેં લીલી મેથી, લીલા લસણ અને કોથમીર નો ભરપૂર ઉપયોગ કર્યો છે. બાજરીના ચમચમિયા મારા દાદીમાંના વખતથી અમારા ઘરમાં બનતા આવે છે. શિયાળાની સિઝનમાં આ ગરમા ગરમ ચમચમિયા ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
કાઠીયાવાડી ઓળો અને રોટલો (Kathiyawadi Oro Rotlo Recipe In Gujarati)
#MBR4#week4શિયાળાની સીઝનમાં હૉટ વાનગી છે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા. હવે તો કાઠિયાવાડી હોટેલોમાં બારે માસ આ ચીજો મળે છે, પણ એ ખાવાની સાચી ઋતુ છે કડકડતી ઠંડી. માત્ર ગુજરાતીઓને જ નહીં, ગુજરાતી ભોજનના પ્રેમી એવા બિનગુજરાતીઓમાં પણ આ બે વાનગીઓ ખૂબ ફેમસ છે.આજે મેં ગામડાઓમાં બનાવે તે રીતે માટી નાં વાસણો માં જ ઓળો અને રોટલો બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. મિત્રો..જરૂર ટ્રાય કરશો... Dr. Pushpa Dixit -
ઘઉં બાજરાના લસણીયા થેપલા
#તીખીઆ વાનગી સ્પેશ્યલ શિયાળામાં ખવાય છે કેમ કે શિયાળામાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળે છે તો આજે હું આ રેસિપી શેર કરો આપ ટ્રાય કરજો Rina Joshi -
બાજરા ના ભરેલા રોટલા (Bajra Bharela Rotla Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા ના રોટલા અને મેથી ની ભાજી, લસણ નું શાક, કોથમીર નું શાક, લીલી ડુંગળી નું શાક વગેરે સાથે રોટલો ખાતા હોઈ છીએ. મેં અહીં આ બધું જ શાકભાજી રોટલા માં ભરી ને બનાવીયો છે. એટલે તો એને ભરેલો રોટલો કહેવા માં આવ્યો છે. Sweetu Gudhka -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cooksnap#લીલાંશાકભાજીહેલ્લો ફ્રેન્ડ્સ ,આજે મે સવારના નાસ્તામાં ઝડપથી બની જાય એવો દેશી નાસ્તો બનાવ્યો છે, લેફ્ટ ઓવર રોટલા માંથી ...શિયાળાની ઠંડી માં સવારમાં જો લીલા લસણ થી ભરપુર નાસ્તો મળી જાય તો મજા પાડી જાય .. Keshma Raichura -
ભરેલો રોટલો (Rotlo with oro recipe in Gujarati)
#Bajro"ભરેલો રોટલો"એ આધુનિક યંગસ્ટસૅ માટે 'ખાવાના શોખીન'નુ બિરૂદ અપાવનાર વાનગી છે.કારણ મોટાભાગના યંગસ્ટસૅને રોટલો નામ સાંભળીને નાક ચડી જાય.પરંતું ખાધા પછી હંમેશ યાદ રાખે એવી રેશિપી હોઈ આપના માટે હું "ભરેલો રોટલો" ની રેશિપી લઈ આવી છું. જે મોટા પ્રસંગની ઉજવણીમાં રાખવામાં આવે છે.'સરમિયા' નું ન્યુ વઝૅન એટલે ભરેલો રોટલો.ફક્ત થીકનેસનો ફકૅ .મૂળભૂત રીતે તો પરંપરાગત વાનગી જ છે. Smitaben R dave -
વઘારેલો રોટલો
#ઇબુક૧#૨૩શિયાળામાં બાજરીનો રોટલા મારે ઘરે બહુ જ ભાવે..એમાંય વઘારેલો રોટલો તો બધા ને ભાવે.. Sunita Vaghela -
-
-
ભરેલો રોટલો
રોટલાનો લોટ બાંધી..પાતળો રોટલો બનાવવો પછી એના પર લસણ આદુ મરચાં ની પેસ્ટ લગાવવી.. એના પર બીજો બનાવેલો રોટલો મૂકી થપ થપાવો..ને શેકવો..બંને બાજુ શેકી દેવો..ઘી લગાવી પીરસો. Lion Jignasa Bhojak -
મસાલા રોટલો(Masala Rotlo Recipe in Gujarati)
#GA4#WICK11#લીલી ડુંગળીવાઘરેલા રોટલા માં સાચો સ્વાદ હોય તો એ છે લીલી ડુંગળી ને લીલુ લસણ જેનાથી સ્વાદ લાજવાબ બને છે તો આજે આપણે લીલી ડુંગળી ના ઉપયોગ થી વાઘરેલો રોટલો બનાવીશું જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છેNamrataba parmar
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_guj#cookpadindia બાજરાનો રોટલો જ્યારે હાથેથી બરાબર મસળીને બે હાથ વડે થેપીને બનાવવામાં આવે છે ત્યારે મીઠો લાગે છે. બાજરાનો રોટલો ખાવાથી વજન પણ વધતું નથી. આમ તો બાજરાની તાસીર ગરમ છે,પરંતુ જે લોકો મહેનતનું કામ કરે છે તેવું સવારના ઊઠીને જ શિરામણ માં બાજરાનો રોટલો લે છે તેને ગરમ લાગતો નથી તથા હવે તો શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે દરેક ઘરોમાં બાજરાનો રોટલો બનતો જ હોય છે. બાજરાના રોટલા સાથે લસણ મરચાની ચટણી, ઘી અને ગોળ, ડુંગળી, કઢી સાથે જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરાનો રોટલો હેલ્ધી હોવાથી બ્રેકફાસ્ટમા ચા- દૂધ સાથે ખૂબ જ સારો લાગે છે. લંચમા અને ડિનરમાં રીંગણનો ઓળો તથા રસા વાળા બધા શાક સાથે સારો લાગે છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)