જલેબી

Rina Joshi
Rina Joshi @cook_13759896
Rajkot

#એનિવર્સરી
#ડેઝર્ટ/સ્વીટસ
#વીક
જલેબી મારી સૌથી મનપસંદ મીઠાઈ છે જે ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય તો ફ્રેન્ડસ આજે હું તમને મારી આ રેસીપી શેર કરું છું જરૂરથી ટ્રાય કરજો
પણ માપનું ખૂબ જ ધ્યાન રાખશો તો આ જલેબી એકદમ બહાર જેવી બનશે

જલેબી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#ડેઝર્ટ/સ્વીટસ
#વીક
જલેબી મારી સૌથી મનપસંદ મીઠાઈ છે જે ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય તો ફ્રેન્ડસ આજે હું તમને મારી આ રેસીપી શેર કરું છું જરૂરથી ટ્રાય કરજો
પણ માપનું ખૂબ જ ધ્યાન રાખશો તો આ જલેબી એકદમ બહાર જેવી બનશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ મેંદો
  2. ૧૧/૨ ચમચો તેલ
  3. ૧૧/૨ ચમચી ચણાનો લોટ
  4. ૩-૪ ચમચી ખાટું દહીં
  5. ચપટી ખાવાનો સોડા
  6. ૧ કપ પાણી (શિયાળો કોઈ તો ગરમ પાણી વાપરવું
  7. તળવા માટે ઘી
  8. બોટલ જલેબી બનાવવા સોસ ની
  9. ચાસણી માટે
  10. ૨ કપ ખાંડ
  11. ખાંડ ડૂબે તેટલું પાણી
  12. થોડા એલચીના દાણા
  13. ગુલાબ જળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદો,તેલ,દહી,ચપટી સોડા અને પાણી નાખી ખીરું બનાવો

  2. 2

    આ ખીરાને ૨૪ કલાક રહેવા દો

  3. 3

    જ્યારે જલેબી બનાવી હોય ત્યારે જ ચણાનો લોટ ઉમેરો

  4. 4

    હવે ખાંડ અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચાસણી બનાવો

  5. 5

    હવે ઘી ગરમ કરી સોસ ની બોટલ વડે ઘીમાં જલેબી પાડો

  6. 6

    તરત જ આ જલેબીને ચાસણીમાં ડુબાડી દો

  7. 7

    થોડીવાર પછી ચાસણીમાંથી જલેબી કાઢી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Joshi
Rina Joshi @cook_13759896
પર
Rajkot
Cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes