રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફોદીના અને ધાણા ભાજી સમારી ને ધોઇ લો
- 2
હવે મિકશર માં મરચાં, શીગદાણા, સિંધાલૂણ, લીંબુ નો રસ નાંખી બધું ક્રશ કરો
- 3
પછી તેમાં ફોદીના અને ધાણા ભાજી ઉમેરો ફરી ક્રશ કરો, હલાવી બાઉલમાં કાઢી લો
- 4
તૈયાર છે ફોદીના ચટણી કે જે થેપલા, પરોઠા, ભાખરી સાથે સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11692960
ટિપ્પણીઓ (3)