કેરટ ડેઝર્ટ

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

કેરટ ડેઝર્ટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કીલો ગાજર
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૨ ચમચી ઘી
  4. 1વાટકી બદામ ની કતરણ
  5. ૩ કપ મલાઈ‌‌ વાળુ દુધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ગાજર ને ધોઈ અને તેને ખમણી લો ત્યારબાદ એક લોયામાં ઘી મૂકી તેમાં ગાજરનું છીણ નાખી દો.

  2. 2

    પછી તેને થોડીવાર હલાવી તેમાં મલાઈ સહિત દૂધ નાખો પછી તેમાં ખાંડ ઉમેરી હલાવી લો

  3. 3

    જ્યાં સુધી બધું પાણી બળી ન જાય ત્યાં સુધી તેને હલાવો થઈ જાય એટલે તેને એક થાળીમાં ઠંડો થવા મૂકવો

  4. 4

    પછી તેને એક બાઉલમાં કાઢી તેના પર બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ

Similar Recipes