તીખા ડ્રેગન પોટેટો

Komal
Komal @cook_20426487

તીખા ડ્રેગન પોટેટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્લાઇસ૨ મોટા બટેટા ની લાંબી કટ
  2. ૨ ચમચા મકાઈ નો લોટ
  3. ૧ ચમચો ચોખા નો લોટ
  4. ચપટીમરી પાવડર
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. તળવા માટે તેલ
  7. ૧ ચમચી રેડ ચીલી સોસ
  8. ૧ ચમચી ગ્રીન ચીલી સોસ
  9. ૧ ચમચી શેઝવાન સોસ
  10. ૫ ગ્રામ સમારેલી કોથમીર
  11. ૧ નંગ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તપેલીમા મકાઈનો લોટ, ચોખાનો લોટ, મરી પાવડર, મીઠુ ઉમેરી થોડુ પાની ઉમેરી ખીરું તેયાર કરી લો.

  2. 2

    ખીરામા બટેટા ની સ્લાઈસ રગદોળી લો, ત્યાર બાદ એ સ્લાઈસ ને તેલ મ ધીમા તાપે તળી લો.

  3. 3

    બીજા પેન મા ૨ ચમચા તેલ ગરમ કરી એની અંદર સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ ઉમેરી ત્યાર બાદ તેમાં બટેટાની સ્લાઈસ ઉમેરી મિક્સ કરી લો, ૨ થી ૩ મિનીટ સુધી ધીમી આંચ પર થવા દો.

  4. 4

    ત્યાર બાદ સર્વિંગ પ્લેટ મા લઇ, તેનાં પર કોથમીર અને મરચા થી ગાર્નિંસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal
Komal @cook_20426487
પર

ટિપ્પણીઓ

Similar Recipes