ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

રેસ્ટોરન્ટ સ્ટાઈલ
આ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છે
દરેક રેસ્ટોરન્ટ પર મળે છે
ખુબ સરસ બન્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
તમે પણ જરૂર બનાવજો

#EB
#week12

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

રેસ્ટોરન્ટ સ્ટાઈલ
આ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છે
દરેક રેસ્ટોરન્ટ પર મળે છે
ખુબ સરસ બન્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
તમે પણ જરૂર બનાવજો

#EB
#week12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૪ વ્યક્તિઓ
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૧ ચમચી ચીલી વિનેગર
  3. ૧ મોટુ કેપ્સિકમ
  4. ૨ ચમચી રેડ ચીલી સોસ
  5. ૧ ચમચી ગ્રીન ચીલી સોસ
  6. ૧ ચમચી સોયા સોસ
  7. ૧ ચમચી ટોમેટો કેચઅપ
  8. ૨/૩ લીલા મરચા ક્રશ કરેલા
  9. ૫/૬ ચમચી તેલ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. કોથમીર સમારેલી
  12. ૨ કપ કોર્ન ફ્લોર
  13. ૧ ચમચી ચોખાનો લોટ સલરી માટે
  14. તળવા માટે તેલ
  15. ૧ ચમચી સફેદ તલ

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે કેપ્સિકમ અને બટાકા ને ધોઈ લો
    પછી બટાકા ને આપણે આ રીતે આલુ ના ભાજી કરીએ છીએ એ રીતે કટ કરવા ના છે તમે જોઈ શકો
    સાઈઝ આટલી રાખવી
    કેપ્સિકમ ને પાતળી સ્લાઈસ કરી લો

  2. 2

    હવે આપણે કટ કરેલા ફ્રેન્ચ ફ્રાયસ ને કોટીંગ કરી લો કોર્ન ફ્લોર થી (ઉપર છાંટી લેવા)

  3. 3

    ત્યારબાદ હવે સ્લરી બનાવી લો એક બાઉલમાં કોર્ન ફ્લોર ચોખા નો લોટ જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરો તમે જોઈ શકો આ રીતે બેટર રાખવાનુ છે

  4. 4

    હવે આપણે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લઈએ એ થાય છે ત્યાં સુધી આપણે આનો સોસ તૈયાર કરી લઈએ

  5. 5

    ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સફેદ તલ કેપ્સિકમ ને સોતે કરી લો એ થઈ જાય એટલે તેમાં બધા સોસ નાખી લો સામગ્રી જોઇએ ને આપણે ગેસ ને લો થી મિડિયમ ફલેમ રાખવાનો છે પછી ૩/૪ મીનીટ પછી સોસ બની ને રેડી થઈ જશે
    તમે જોઈ શકો છો

  6. 6

    હવે તેલ ગરમ થયા બાદ તેમાં કટ કરેલા ભાજા સ્લરી બનાવી છે તેમાં ડીપ કરી ને આપણે બધા ફે્નચ ફા્ઈસ તળવાની છે
    ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
    આ એકદમ ક્રિસ્પી થશે

  7. 7

    તમે જોઈ શકો મે અહીં કરીયુ છે

  8. 8

    હવે બધા જ ડીપ ફ્રાય કરી લો પછી તેને પેન માં તૈયાર કરેલો સોસ મા મિક્સ કરી લો
    ૫/૬ મિનિટ સુધી રહેવા દો પછી થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈએ સરવીગ વખતે સેકેલા સફેદ તલ કોથમીર સમારેલી નાખી ને સર્વ કરો

  9. 9

    તો આવો જોઈએ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ડે્ગોન પોટેટો વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તૈયાર છે

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes