ડ્રેગન પોટેટો(dragon potato recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા લો તેની છાલ ઉતારીને લાંબી એકસરખી ચિપ્સ કાપી લો ત્યારબાદ એક તપેલી પાણી નાખીને ગરમ મૂકો તેમાં મીઠું નાખીને ઓગળવા દો પછી ઉકળતા પાણીમાં બટેટાની ચિપ્સ પાંચ મિનિટ નાખીને કાઢી લો
- 2
હવે એક તપેલીમાં મેંદુ ૩ ચમચી અને એક ચમચી તપકીર નાખી પાણી વડે જાદુ ખીરું રેડી કરો
- 3
- 4
હવે તે ખીરામાં ચિપ્સ અને રબ દોડીને ગરમ તેલમાં તળી લો ગેસ મીડીયમ રાખવાનો છે તે હલકી બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો
- 5
તેતર આઈ જાય પછી એક પ્લેટમાં કાઢી લો તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ બદામી રંગની થઈ ગઈ છે
- 6
હવે એક કઢાઈમાં તેલ વઘાર માટે મૂકો તેની માટે આપણે ડુંગળી ની સ્લાઈસ કાપી લેશું શિમલા મરચાને લાંબા કટ કરી લેશો તીખા મરચા ને ઝીણા સમારી લેશો લસણને પણ ઝીણું સમારીને લેશો
- 7
હવે તેલ થઈ જાય એટલે એમાં આપણે ડુંગળી ની સ્લાઈસ સાતરી લો પછી તેમાં સીમલા મરચા ઉમેર ત્યારબાદ તેમાં લસણની ઝીણી કટકી ઉમેરો બધું બરાબર હલાવી નાખો
- 8
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દો પછી રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી બરાબર હલાવી નાખો
- 9
ત્યારબાદ તેમાં મરચાની ભૂકી અને ગરમ મસાલો ઉમેરો જો વધારે તીખું કડવું હોય તો તમે મરચાની ભૂકી વધારે નાખી શકો છો
- 10
હવે એક વાટકીમાં એક ચમચી તપકીર રહી તેમાં પાણી નાખીને કડાઈમાં નાખી દો અને થોડું પાણી ઉમેરીને બરાબર હલાવી નાખો
- 11
ત્યારબાદ તેમાં બટેટાની તળેલી ચિપ્સ પર ઉમેરી દો ગેસ ધીમો કરી નાખો અને બધું બરાબર મિક્સ કરી લો પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#GA4#WEEK1આ એક ચટપટી અને ચાઇનીઝ વાનગી છે જે બધાય ને પસંદ હોય . Deepika Yash Antani -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ ખુબ જ ફેમસ ચાઈનીઝ સ્ટાર્ટર છે. જે બટાકા માંથી બને છે.#GA4#week1#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#foodfotografy Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (6)