અંગારા મસાલા છાશ

Amita Vadgama
Amita Vadgama @cook_20084183

અંગારા મસાલા છાશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ગ્લાસ છાશ
  2. ૧ લીલુ મરચુ
  3. લીલા ધાણા
  4. શેકેલુ જીરુ
  5. મીઠુ
  6. સંચળ
  7. ૧ સુકુ મરચુ
  8. ૧ ચમચી તેલ
  9. ૧ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચુ ધાણા અને લીમડો જીણુ સમારી લો જીરુ શેકી ને પીસી લો તેલ ગરમ કરી જીરુ લીમડો મરચુ લીલુ અને સુકુ નાખી છાશ નાખી દો

  2. 2

    છાશ મા બીજો મસાલો નાખીને છાશ ગરમ કરો પછી કોલસા ના દેવતા કરી વાટકી મા મૂકી વાટકી છાશ પર મુકી ઘી નાખી ઢાંકી દેવુ ર મિનિટ પછી કોલસા કાઢી લેવા છાશ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Vadgama
Amita Vadgama @cook_20084183
પર

ટિપ્પણીઓ

Similar Recipes