રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી. ત્યારબાદ એક તપેલીમાં ચોખાને અંદર પાણી મીઠું અને ચોખ્ખું ઘી નાખી અને પકવવા દેવા. બીજી તપેલી માં વટાણાને બાફવા મૂકવા.
- 2
ત્યારબાદ તેમાં બટેટુ સમારેલું નાખવું. બંન્ને ચઢી જાય એટલે ચારણી માંથી પાણી નિતારી લેવું. ડુંગળી ટમેટું અને લીલા મરચાને સમારી લેવા. કાજુ બદામ ને એક પેનમાં થોડું ઘી મૂકી અને સાંતળી લેવા કિસમીસને પણ સાથે તળી લેવી.
- 3
ત્યાર બાદ એક પેનમાં બટર લઇ અને તેમાં જીરુ તજ લવિંગ નો વઘાર કરી અને તેમાં ડુંગળી નાખી થોડી વાર સાંતળવી. ત્યાર બાદ તેમાં લીલા મરચાં અને ટમેટુ કાપેલું નાખવું.ત્યારબાદ તેમાં ચોખ્ખું ઘી ઉમેરી અને જે ચોખાને આપણે બાફીને તૈયાર રાખેલા છે તેને આપણે કડાઈમાં નાંખવા. સ્વાદ પ્રમાણે મીઠું મરીનો ભૂકો નાખી હલાવવું.
- 4
ત્યારબાદ તેમાં કાજુ બદામ અને કિસમિસ નાખી દેવા. ત્યારબાદ એક સર્વિગ પ્લે ટ લઈ તેમાં સામગ્રી મૂકી અને સર્વ કરવું દહીં સાથે ખાઈ શકાય. તીખો પુલાવ છે એટલે દહીં સાથે મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વાદિષ્ટ ઝરદા પુલાવ (Swadist Zarda Pulao Recipe In Gujarati)
#JSR#post5# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaઝરદા એ પારંપરિક મીઠા ભાત ની વાનગી છે જે સામાન્ય રીતે પ્રસંગ અને તહેવાર માં બનાવાય છે. મૂળ મુગલાઈ એવું આ સ્વાદિષ્ટ વ્યંજન ભારત અને આસપાસ ના દેશ માં પ્રચલિત છે. ઝરદા નામ મૂળ પર્શિયન શબ્દ "ઝરદ" પરથી આવ્યું છે જેનો અર્થ "પીળો"થાય છે. આ વ્યંજન બનાવા માં પીળા રંગ નો ઉપયોગ થાય છે.મોટા, લાંબા દાણા વાળા ચોખા ( મોટા ભાગે બાસમતી) , ઘી, ખડા મસાલા, સૂકા મેવા અને કેસર થી બનતા આ ભાત એક મીઠાઈ ની જગ્યા લઈ શકે છે. આ વ્યંજન ને વધુ સ્વાદિષ્ટ બનાવા માવો પણ ઉમેરી શકાય છે. મેં આજે માવા તથા રંગ વિના જ ઝરદા બનાવ્યું છે. Deepa Rupani -
-
-
મટર પુલાવ
#goldenapron3Week2Peasમિત્ર શિયાળામાં લીલા વટાણા ખૂબ મળે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે તો હંમેશા શિયાળામાં લીલા વટાણા માંથી બનતી અવનવી વાનગીઓ બનાવો અને તમારા ફેમિલીને હેલ્ધી રાખો વટાણા માંથી બનતી એક હેલ્ધી અને સરળ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Khushi Trivedi -
ઝરદા પુલાવ
#RB16#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ઝરદા પુલાવને મીઠા ભાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા, ખાંડ, કેસર અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર નો ઉપયોગ થતો હોવાથી આ પુલાવનો રંગ પીળાશ પડતો આવે છે. ઝરદા શબ્દનો અર્થ પીળો રંગ થાય છે એટલા માટે જ આ વાનગીનું નામ તેના રંગ પરથી ઝરદા પુલાવ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ પુલાવને તહેવારો વખતે કે લગ્ન પ્રસંગ વખતે એક મીઠાઈ તરીકે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
કાશ્મીરી પુલાવ
#goldenapron2Week9Jammu kashmir કાશ્મીરી પુલાવ એ કાશ્મીર ની ખૂબ જ ફેમસ રેસીપી છે મિત્રો આજે આપણે ફુલ ડ્રાયફ્રુટ થી ભરેલા કાશ્મીરી પુલાવ ની વાત કરીએ આ પુલાવ બનાવવા માટે કેસરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેની સુગંધ અને સ્વાદ બન્ને ખૂબ જ સરસ હોય છે તો ચાલો મિત્રો આપણે શીખીએ કાશ્મિરી પુલાવ Khushi Trivedi -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
-
-
પનીરી વેજ પુલાવ 🥘
#ઇબુક#Day-1ફ્રેન્ડ્સ, શરીર ની તંદુરસ્તી માટે વેજીટેબ્લસ, દૂધ , કઠોળ, ફળો વગેરે જરૂરી છે . તેમજ દૂધની એક બનાવટ પનીર પણ ખૂબ જ પોષ્ટિક આહાર છે તેમાંથી અવનવી ઘણી વાનગીઓ બને છે. મેં અહીં પનીર પુલાવ બનાવીને વેજીટેબલ પુલાવ ને વઘુ હેલ્ધી વર્ઝન આપ્યું છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
સફેદ પુલાવ (White Pulao Recipe In Gujarati)
પુલાવ અલગ અલગ બનતા હોય છે.આજે મે સફેદ પુલાવ બનાવિયા. Harsha Gohil -
વેજ ડ્રાયફ્રૂટ બિરિયાની (veg dryfruit Biryani recipe in gujarati)
#GA4#week16#બિરિયાનીબિરિયાની આમ તો ખૂબ જ સરળ તા થી બને એવી સાદી રેસિપી છે પણ એને ઘણી વિવિધતાથી બનાવી શકાય છે સાદી,વેજી ટેબલ્સ વાળી ,ડ્રાય ફ્રુટ વાળી,ત્રી રંગી ,વગેરે .અહી શાક અને સૂકા મેવા થી બનાવી છે અને એ પણ સફેદ .કોઈ મસાલા ઉપયોગ નથી કર્યા .મરી અને મરચાં નો તજ પતા નો ઉપયોગ કરીને ખૂબ j આકર્ષક અને સ્વાદિષ્ટ બની છે . Varsha Karia I M Crazy About Cooking -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
સવારે ઘર માં કામ હોવાથી ફટાફટ બને એવો વેજીટેબલ પુલાવ કૂકર મા બનાવ્યો છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
-
વેજીટેબલ પુલાવ
આજે રસોઈ કરવા નો ટાઇમ ઓછો હતો .એટલે એટલે ઘરમાં જે.જે વેજીટેબલ હતા તે નાખી અને કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો.#સુપર સેફ ચેલેન્જ 4.# રાઈસ તથા દાલ.# વીક-એન્ડ ચેલેન્જ.#. રેસીપી નંબર 47#svI love cooking. Jyoti Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati -
-
-
More Recipes
ટિપ્પણીઓ