હૈદ્રાબાદી પુલાવ(Hyderabadi pulao recipe in Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

હૈદ્રાબાદી પુલાવ(Hyderabadi pulao recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક પડે સ
3 વ્યક્તિ માટે
  1. ૨ કપબાસમતી ચોખા
  2. ૧ કપવટાણા
  3. ૧ કપકોથમીર
  4. ૧/૨ વાટકીપાલક
  5. ડુંગળી
  6. ૧/૨વાટકી કોબીજ સમારેલી
  7. 4લીલું લસણ
  8. આદું ટુકડો
  9. ૧ ચમચીબિરયાની મસાલો
  10. ૧/૨ ચમચીગરમ મસાલો
  11. 1/4 ચમચીલવિંગ પાઉડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧/૪ચમચી તજને પાઉડર
  14. કાજુ નાં ટુકડા
  15. ૧ચમચી તેલ
  16. ૧ચમચી ઘી
  17. 2લીલા મરચાં ક્રશ કરેલા

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક પડે સ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં બાસમતી ચોખા ને ૧ કલાક પાણીમાં પલાળી રાખો.

  2. 2

    ડુંગળી ને કોબીજ ને જીના સમારી લેવા.લસણ પણ સમારી લેવું.ચોખા પલળી જાય એટલે એક તપેલીમાં પાણી ઉકળવા મુકો તેમાં ચોખા ને વટાણા ને મીઠું નાખો.

  3. 3

    પાલક ને સેજ બાફી લેવા.કોથમીર &પાલક ની મિક્સર જારમાં ક્રશ કરી લેવા.

  4. 4

    એક પેન મા તેલ ને એક ચમચી ઘી ગરમ કરો તેમાં જીરું હિંગ કાજુ લસણ.આદુ. મીઠો લીમડો નાખી વઘારો.તેમાં ક્રશ કરેલ પ્યુરી નાખો.ડુંગળી નાખો

  5. 5

    ઉપર મુજબ બધા મસાલા નાખવા. ભાત ઉમેરી ધીરે ધીરે હલાવી પુલાવ રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes