રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા ધોઈ પાચ મિનિટ પલાળી રાખવા પછી એક મોટી તપેલીમાં ગેસ પર પાણી ગરમ કરવા મુકવું પાણી ગરમ થઈ જાય એટલે તેમાં બાસમતી ચોખા નાખી તેમાં મીઠું સ્વાદ મુજબ અને 1/2ચમચી ઘી નાખી હલાવી ભાતને થવા દેવું.
- 2
ત્યારબાદ ભાતના દાણા ને ચમચી માં લઈ હાથ થી દબાવી જોવું પછી ભાતને ચારણી મા નિતારી લેવું. ઠંડો થવા દેવું. ત્યારબાદ પેનમાં ઘી મુકી તેમાં તજ,લવિંગ, મરી,તમાલપત્ર,કાજુ, લાલ દરાક,વટાણા અને ગાજર નાખી સાંતડી લેવું.
- 3
ત્યારબાદ ઠંડા પડેલા ભાતને એક બાઉલમાં થોડો પાથરી ઉપર સાતડેલા શાક નું લેયર કરવું. ફરી ભાત પાથરી લેયર કરવું. આવી રીતે તૈયાર થાય છે. બાસમતી પુલાવ.
- 4
ત્યારબાદ છેલ્લે બધા ભાતને શાક સાથે મિક્સ કરી સુરતી કઢી સાથે સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સફેદ પુલાવ (White Pulao Recipe In Gujarati)
પુલાવ અલગ અલગ બનતા હોય છે.આજે મે સફેદ પુલાવ બનાવિયા. Harsha Gohil -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#GJ4 #Week19મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati) મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે. parita ganatra -
-
-
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
વેજ પુલાવ (Veg Pulav Recipe in Gujarati)
#GA4#Week3#carrotજ્યારે ડિનર લાઈટ કરવું હોય ત્યારે વેજ પુલાવ એક સરસ ઓપ્શન છે. મૈં આજે કૂકર માં બનાવીઓ છે. Nilam patel -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
-
-
-
-
-
વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
-
મટર પુલાવ (peas pulav recipy in gujrati)
#RC2#white recipy#cookpad_gujrati ભારતીય ઘરોમાં પુલાવ દરેક જણ અલગ અલગ રીતે બનાવતા હોય છે...એમાં મટર પુલાવ બધાનો જ ફેવરિટ હોય છે ...કારણ કે બનાવવામાં ખુબ જ સેહલો અને ઓછા સમય માં જ બનાવી શકાય...હવે કેટલાક લોકો એને થોડા આખા ગરમ મસાલા અને ડુંગળી એડ કરીને બનાવે છે તો કેટલાક લોકો સાદી અને સળર રીતે બનાવે છે.તો મે અહી મારા હસબન્ડ ને ભાવે એ રીતે બનાવ્યો છે... આ પુલાવ કોઈ પણ ગ્રેવી વાળા શાક સાથે અથવા કઢી સાથે ખુબ જ સરસ લાગે છે... Twinkal Kalpesh Kabrawala -
-
મટર પુલાવ
#goldenapron3Week2Peasમિત્ર શિયાળામાં લીલા વટાણા ખૂબ મળે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે તો હંમેશા શિયાળામાં લીલા વટાણા માંથી બનતી અવનવી વાનગીઓ બનાવો અને તમારા ફેમિલીને હેલ્ધી રાખો વટાણા માંથી બનતી એક હેલ્ધી અને સરળ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Khushi Trivedi -
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12991966
ટિપ્પણીઓ (8)