રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી ને છાશ માં 10મિનિટ પલારી દો પછી જાર માં આદુ, મરચા, રોટલી નાખી પીસી લો અને એક તપેલી માં ખીરું કાઢી તેમાં મીઠું, eno, નાખી 10મિનિટ રાખો અને પછી ઢોકળીયુ ગરમ કરી તેમાં એક થાળી માં તેલ લગાવી અને થાળી મુકો 15 મિનિટ ચડવા દો.
- 2
હવે ઢોકળા તૈયાર છે ઉપર વઘાર કરી અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સોજી સેન્ડવીચ ઢોકળા
#CB2Week2આ ઢોકળા ફટાફટ બની જાય છે અને કોઈ મેહમાન આવે તો તરત બનાવી ને સર્વ કરી શકાય છે. Arpita Shah -
-
-
-
-
લેફટ રોટલી ના ઢોકળા(left over rotli dhokala recipe in Gujarati)
#સુપરશેફ 2 #માઇઇબુક 2* આ વાનગી મે એક wtsup એક ગ્રુપ દ્વારાLocdown દરમિયાન ઓછી સામગ્રી માંથી વાનગી બનાવવા ની હરીફાઈ માં બનાવી હતીજજીસ ચોઈસમાં મને ચમચી. Prize મળેલ.આ વાનગીને તમે એની ટાઈમ સ્નેક્સ અથવા ડિનર ગમે ત્યારે બનાવી શકો છો.. અને આ વાનગી તમે total all free પણ રાખી શકો છો.ખૂબ ઓછી સામગ્રી માં એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Hetal Chirag Buch -
-
-
કટક બટક રોટલી (katak batak chapati recipe in gujarati)
#Goldenapron :3. #week :18# રોટીસ Prafulla Ramoliya -
-
-
-
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
-
પાલક રોટલી વધારેલી(palak rotli vaghrali in Gujarati)
#goldenapron3#વિકમીલ ૧#માઇઇબુક પોસ્ટ ૮Komal Hindocha
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11668988
ટિપ્પણીઓ (2)