પુલાવ(Pulao recipe in gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

પુલાવ(Pulao recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બાસમતી ચોખા
  2. ૧૦૦ ગ્રામલીલા વટાણા
  3. ૧ નંગગાજર
  4. ૭-૮ નંગ કાજુ
  5. ૨ નંગતમાલપત્ર
  6. ૫-૬ નંગ લવિંગ
  7. ૬-૮ નંગ કાળા મરી
  8. ૨-૩ ટુકડા તજ
  9. ૧ ચમચીલાલ દ્રાક્ષ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૩-૪ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ધોઈ પ મિનિટ પલાળી રાખવા.પછી એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું. પાણી ગરમ થઇ જાય એટલે તેમાં બાસમતી ચોખા ઉમેરી, તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ને તેમાં ૧/૨ ચમચી ઘી નાખી હલાવી થવા દેવું.

  2. 2

    ત્યાર બાદ ચોખા થવા દેવા અને હલાવતા રહેવું. ચોખાને એકદમ ચડવા ન દેવા.થોડા કડક રાખવા.પછી ભાત ને ચારણીમાં નિતારીને ઠંડા થવા દેવા. પછી પેનમાં ઘી મૂકી તેમાં તજ, લવિંગ, મરી, તમાલપત્ર, કાજુ, લાલદ્ભાક્ષ, વટાણા અને ગાજર નાખી સાંતળી લેવું.

  3. 3

    હવે ભાત નાખી બધું મિક્સ કરી લેવું અને તેને બાઉલમાં કાઢીને કઢી સાથે ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes