કડાઈ પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લો તેમાં ૩ ચમચી તેલ ઉમેરો ત્યારબાદ તેમાં જીરું, હિંગ,લવિંગ,તમાલપત્ર, લીમડો,આખા લાલ મરચાં નાખીને સાંતળો ત્યારબાદ તેમાં આદુ -મરચા -લસણ પેસ્ટ ઉમેરો પછી તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો ડુંગળી બ્રાઉન થાય પછી તેમાં બધા વેજીટેબલ ઉમેરો અને રાખીને થોડી વાર ચઢવા દો પછી તેમાં લાલ મરચું પાઉડર,મીઠું,પાવ ભાજી મસાલો,ખાંડ, લીંબુનો રસ નાખીને mix કરો
- 2
બઘુ બરાબર ચડી જાય પછી તેમાં બાફેલા રાઈસ ઉમેરો અને હળવેથી મિક્સ કરો અને તેમાં કોથમીર અને લીલા લસણ ઉમેરો કાજુ અને દ્રાક્ષ તેલમાં ફ્રાય કરી ને ઉમેરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ મસાલા પુલાવ
#માઇલંચ #માઈલંચ #ભાત #stayhome #eathealthy #goldenapron3 #week20 #pulao#😷 #😋 Kashmira Bhuva -
-
-
શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ#દાળજયારે જમવામાં કાંઈક હળવું ખાવાનું મન થાય તયારે પુલાવ તો પહેલા યાદ આવે. પુલાવ ઘણી જાત ના બને. આજ મેં શાહી પુલાવ અને નવરત્ન પુલાવ નુ મિશ્રણ કરી શાહી નવરત્ન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ શાકભાજી તેમજ સુકામેવા થી ભરપુર હોય છે. અને ઘીમાંજ બને છે. Avanee Mashru -
-
મટર પનીર પુલાવ (Matar Paneer Pulao Recipe In Gujarati)
ફ્રેશ વટાણાની સીઝન ફુલ બહારમાં છે તો મટરનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવું.. આજે દીકરાની ડિમાન્ડ પર મટર-પનીર પુલાવ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
વેજીટેબલ પુલાવ
#કૂકર#india આપણે આજે પુલાવ બનાવશુ ઘણા બાળકો બધા શાક નથી ખાતા તો આપણે વેજીટેબલ નાખી મસ્ત પુલાવ બનાવી દઈ તો બાળકો ને તેનો સ્વાદ પણ ભાવે. Namrata Kamdar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
વેજ કડાઈ અને વેજીટેબલ પુલાવ
#રેસ્ટોરન્ટઆજે મેં મિક્સ વેજીટેબલ સબ્જી સાથે મિક્સ વેજીટેબલ પુલાવ અને સાથે રોટી અને સલાડ બનાવ્યું Kalpana Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11895392
ટિપ્પણીઓ