ફરાળી પુરી

Jyotsnaben Patel @cook_18977801
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા તેલ અને મીઠું નાખી..ગરમ પાણી થી લોટ બાંધવો..
- 2
15 મિનિટ સેટ થવા દેવો..
- 3
પછી તેના નાના નાના લુવ કરી ને પુરી વણી ને તળી લેવી..
- 4
રેડી છે ફરાળી પુરી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
🥀"ફરાળી ફરસી પૂરી"🥀 (ધારા કિચન રસિપી)
🥀આ "ફરાળી ફરસી પૂરી "નો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે 🥀#ઇબુક#day25 Dhara Kiran Joshi -
-
-
ફરાળી સેવ પુરી ચાટ
શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
પુરી
#club#decemberઅત્યાર ના બાળકો ને ખવાપીવા ના નખરા વધી ગયા છે.પણ જૂની વસ્તુ માંથી નવા આકર થી બનાવેલી વસ્તુ જો પીરસવામાં આવે તો બાળકો ને ખાવા પીવા નો રસ જાગી જાય છે.મેં ઘણીવાર આ રીતે સાપ ના આકાર ની પૂરીઓ બનાવી ને ખવડાવી છ. madhuben prajapati -
-
-
-
-
ફરાળી સ્ટફ્ડ આલુ પરાઠા(frali stuff aalu parotha recipe in gujarati (
#ઉપવાસ# ઉપવાસમા હવે ઘણું બધું નવું બનાવતા લોકો શીખે છે. તો આજે મેં પણ ફરાળી લોટ માંથી આલુ પરાઠા બનાવ્યા છે.. જે ખુબ સરસ થયા.... તો ચાલો નોંધી લો ફટાફટ રેસીપી.... Khyati Joshi Trivedi -
-
-
-
ખીર પુરી
#જોડીમાતાજી ના પ્રસાદ રુપે પણ આ વાનગી બનાવવા મા આવે છે... અને ખીર પુરી ની જોડી સૌ માટે જાણીતી છે. ખીર ઠંડી અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. મે ખીર માં કેશર નથી ઉમેર્યું તમે ઉમેરી શકો છો. Hiral Pandya Shukla -
ફરાળી મીક્સ લોટ ની પૂરી
# અપવાસ માં આ ફરાળી મીક્સ લોટ માં થી હું ભાખરી,થેપલા,ઢોકળા,હાંડવો બનાવું છું આજે એમાંથી પૂરી બનાવી તો તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ.મીક્સ લોટ તમે ઘરે પણ બનાવી શકો છો અને બજાર માં તૈયાર પણ મળે છે. Alpa Pandya -
મસાલા પુરી
ગુજરાતીઓ માટે પ્રવાસ માટે ના સ્પેશિયલ નાસ્તા માં મસાલા પુરી નો સમાવેશ થાય છે જે અઠવાડિયા સુધી નાસ્તા માટે ઉપયોગી છે Gayatri joshi -
-
ફરાળી વડા
#ઇબુક#Day8#૨૦૧૯આ વડા ખાવામાં બહુજ સ્વાદિષ્ટ લાગે છે અનેં ફટાફટ બની પણ જાય છે Daksha Bandhan Makwana -
-
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
અળવી ના ફરાળી ગોટા (Arvi Farali Gota Recipe In Gujarati)
#ફરાળીઅળવી (પાત્રા) ના ફરાળી ગોટા Reshma Tailor
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11682921
ટિપ્પણીઓ