ઇન્દોરી પાલક પુરી

Ashini Gadani
Ashini Gadani @cook_18704296

ઇન્દોરી પાલક પુરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘંઉનો લોટ
  2. 2 ચમચીઘી
  3. 1 કપપાલક
  4. 1 ઇંચઆદુ
  5. 5-6લીલા મરચા
  6. 2ચમચા દહીં
  7. 1/2 ચમચીજીરુ પાવડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલકને બ્લાન્ચ કરી ક્રશ કરી પલ્પ બનાવી લેવો. આદુ મરચાની પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    લોટમાં મીઠું, જીરુ પાવડર અને ઘી નાખી મિક્સ કરી લેવુ. પછી ક્રશ્ડ પાલક, આદુ મરચા અને દહીઁ નાખી લોટ બાંધી લેવો.

  3. 3

    તૈયાર લોટમાંથી પુરી વણીને તળી લેવી. ગરમ ગરમ પુરીને બટાકાના શાક અથવા રાયતા સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashini Gadani
Ashini Gadani @cook_18704296
પર

ટિપ્પણીઓ

Similar Recipes