ઘઉં ના લોટ અને ગોળ ના ડોનટ્સ

#goldenapron3
#WEEK 7
#PUZZLE WORD : JAGGERY
મારી બન્ને દીકરી ને ડોનટ્સ ખૂબ જ ભાવે...પણ મેંદા ના ડોનટ્સ એમની માટે ઘણા સારા નહિ એમ વિચારી મેં ઘઉં ના લોટ ના ડોનટ્સ બનાવ્યા છે... અને એ ડોનટ્સ ને મારી દીકરી સ્વરા એ સજાવ્યા છે.....આશા છે કે આપ સૌ ને પસંદ આવશે.....
ઘઉં ના લોટ અને ગોળ ના ડોનટ્સ
#goldenapron3
#WEEK 7
#PUZZLE WORD : JAGGERY
મારી બન્ને દીકરી ને ડોનટ્સ ખૂબ જ ભાવે...પણ મેંદા ના ડોનટ્સ એમની માટે ઘણા સારા નહિ એમ વિચારી મેં ઘઉં ના લોટ ના ડોનટ્સ બનાવ્યા છે... અને એ ડોનટ્સ ને મારી દીકરી સ્વરા એ સજાવ્યા છે.....આશા છે કે આપ સૌ ને પસંદ આવશે.....
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં ઘઉં નો લોટ, મીઠું, માખણ, ગોળ, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર મિક્સ કરી લો. હવે એમાં ધીરે ધીરે દૂધ નાખતા જઈ ભાખરી જેવો લોટ બાંધી લેવો. હવે આ લોટ પર થોડુંક તેલ લગાવી 2 કલાક ઢાંકીને મૂકી રાખો.
- 2
2 કલાક પછી લોટ ને બરાબર મસળી એમાંથી મોટો લુઓ લઈ એમાંથી જાડો રોટલો વણી એમાં એક વાડકી થી ગોળ પાડી એની વચ્ચે બોટલ ના નાના ઢાંકણ થી બીજું ગોળ પાડી કાણા જેવો આકાર આપી તળી લો.
- 3
તળેલા ડોનટ્સ પર ચોકલેટ સીરપ, ટૂટી ફ્રુટી, બુરુખાંડ, કોપરાનું છીણ, જેમ્સ, છીણેલી ચોકલેટ એમ અલગ અલગ સામગ્રી થી સજાવો....અને મજા માણો....
Similar Recipes
-
રાગી અને ઘઉં ના લોટ ની બ્રાઉની
#હેલ્થીકેક, બ્રાઉની વગેરે નાના મોટા સૌ ને પ્રિય હોય છે. બાળકો તો વારે ઘડીયે તેની ડિમાન્ડ કરે છે. જો તે હેલ્થી વસ્તુ થી બનાવવામાં આવે તો મમ્મી પણ ખૂશ અને બાળકો પણ ખૂશ રહે. મેં ગ્લુટેન ફ્રી એવા રાગી, ઘઉં નો લોટ, ગોળ જેમાં લોહતત્વ હોય છે એ વગેરે હેલ્થી વસ્તુ નો ઉપયોગ કરીને આ બ્રાઉની બનાવી છે. Bijal Thaker -
-
ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)
મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB Mittu Dave -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#CDYમારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે Rina Raiyani -
ડોનટ્સ (એગલેસ)
#નોનઇન્ડિયનડોનટ્સ એ નાના મોટા સૌ ને ભાવતું વિદેશી સ્નેક કમ ડેસર્ટ છે. જે તળી ને તથા બેક કરી ને બનાવાય છે. કહેવાય છે સૌથી પહેલા ડોનટ્સ અમેરિકા માં બન્યા હતા. Deepa Rupani -
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (ghau na ni lot chocolate cake recipe in Gujarati)
#માઇઇબુકમારો ૨.૫ વર્ષ નો સન છે. એને કેક ખૂબ જ ભાવે છે. અને એની જ ડિમાન્ડ હતી કે મમ્મી કેક ખાવી છે. અને નાના છોકરા ને વારંવાર આવું ખાવું હોય છે તો આપને હેલ્ધી ખવડાવીએ તો સારું એમના માટે. એટલે આ ઘઉં ના લોટ માંથી મારો એક પ્રયત્ન હતો અને ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે. ખુબ જ સરસ બની. તમે પણ કોશિશ જરૂર થી કરજો. હેપી કુકિંગ🙂🙏 Chandni Modi -
નટ્સ અને ટૂટી ફ્રુટી મફીન્સ
#ફ્રુટ્સ#ઈબુક૧#રેસિપિ૨૬બાળકો કે મોટા બધાને કેક અને મુફીન્સ ભાવેજ છે પણ બહારના ઘર જેવા હેલ્થી હોતા નથી તો આજે ઘરે બનાવેલા અને એ પણ ઘઉં ના લોટ માંથી બનાવેલા મફીન્સ હું લાવી છું જે ટિફિન ઓર ટી ટાઈમ સ્નેક્સ માં પણ બેસ્ટ ઓપ્શન છે. Ushma Malkan -
ઘઉં ના લોટ અને ગોળ ની walnut brownie in gujarati )
આજે મેં બનાવી છે એકદમ હેલ્ધી કેક મેંદા અને ખાંડ વગર. મેં ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને આ કેક બનાવી છે. બહુ જ સરસ બનશે એકવાર જરૂર બનાવજો. Rinkal’s Kitchen -
ઘઉં ના લોટ ના મોદક
#GCRબધા જાણે છે કે ગણપતિ દાદા ને મોદક બહુ જ પ્રિય છે તો આજે ગણેશ ચતુર્થી એ મેં મોદક બનાવ્યા છે અને તે પણ ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે અને સાથે ગોળ નો ઉપયોગ કર્યો છે તો ચાલો... Arpita Shah -
-
-
ઘઉં ની પેન કેક (ડોરા કેક)(dora cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૯બાળકો ને ભાવે અને હેલ્ધી એવી ઘઉં અને મધની પેન કેક... Khyati's Kitchen -
ઘઉં ના લોટ નો શિરો
#વિકમીલ2 #સ્વીટ #Goldenapron3 #week-19 puzzel word-ghee આ શિરો ઝડપી, ટેસ્ટી અને સૌ નો ભાવતો શિરો છે.. મારા ભાભી ના હાથે બનાવેલ શિરો મને બહુ ગમે..એમની રીત મુજબ જ બનાવ્યો છે Tejal Vijay Thakkar -
ઘઉં ના લોટ ના બિસ્કિટ(wheat's biscuits recipe in gujarati)
મે આજે પહેલી વખત જ ઘઉં ના લોટ ના બિસ્કિટ બનાવ્યા છે જે નાના મોટા સૌ ને પ્રિય હોય છે Vk Tanna -
ટુ ઇન વન સરપ્રાઈઝ કેક
#cookpadturns3ફ્રેન્ડ્સ , કુકપેડ એક એવું માઘ્યમ છે જ્યાં અવનવી વાનગીઓ બનાવી ને તમે તમારી ક્રિએટીવિટી બહાર લાવી શકો છો. કુકપેડ ના ૩ બર્થડે માટે મેં એક એવી જ કેક બનાવી છે.જનરલી કેક ના લેયર કરી ને ઉપર થી પણ આઈસીંગ કરી ને કેક ને ગાર્નિશ કરવામાં આવે છે. પરંતુ મેં અહીં બાળકોને ભાવતી મીની જેમ્સ, ચોકલેટ બોલ્સ નો ઉપયોગ કરીને કેક ગાર્નિશ કરી છે તેમજ કુકપેડ કેપ નો મોલ્ડ બનાવી ચોકલેટ કેક અને આઉટર વેનીલા કેક એક જ મોલ્ડ માં બેક કરી ડિફરન્ટ રીતે બનાવવાની નાનકડી કોશિશ કરેલ છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા (Jaggery Wheat Flour Recipe In Gujarati)
#GA4#Week22ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા Sarda Chauhan -
ઘઉં ના મફિન્સ (Wheat Muffins Recipe In Gujarati)
#CFઘઉં નો.લોટ બાળકો માટે ખૂબ સારો... અહીં.મેં વેનીલા એસેન્સ લીધેલો છે. તમે કોઈ પણ સ્વાદ મુજબ એસેન્સ લઇ શકો છો. Mudra Smeet Mankad -
ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)
#happy cookingમારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી. Lekha Vayeda -
હોલ વ્હીટ ખાંડ ફ્રી કપ કેક્સ (Whole wheat sugar free cup cakes recipe in Gujarati)
#GA4#Week14Keyword: Wheat Cakeકેક નાના મોટા બધા ને પસંદ હોય છે. પણ આપડે કેક લિમિટેડ ખાઈએ છીએ. કારણ કે તેમાં મેંદો હોય અને ખાંડ પણ હોય. પણ આજે મે એવી કેક બનાવી છે જે આપડે ગમે તેટલી ખાઈએ તો પણ આપડા શરીર ને નુકશાન નહિ કરે. આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ કપ કેક છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બનેલી છે. જેમાં 0%મેંદો અને 0% ખાંડ છે. નાના બાળકો ની ફાવરીટ. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
ઈડલી કેક
#લોકડાઉન અત્યારે બહાર નું લાવવું શક્ય નથી અને બાળકો ને કેક બહુ ભાવે.. માટે મારી દીકરી ને ઈડલી કેક બનાવી આપી.. તમે પણ ટ્રાય કરજો.. Tejal Vijay Thakkar -
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani -
વોલનટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#goldenapron3#week 24 #puzzle word- brownie Hetal Vithlani -
ખજૂર અને ડ્રાયફ્રુટ ની ઘઉંના લોટ ની કેક (dates and nuts whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14#wheatcakeઘઉં ના લોટ માં થી આ કેક બનાવી છે. આમેય હું મેંદા નો ઉપયોગ બને એટલો ટાળું છું. આ કેક બાળકો ને આપી શકાય છે. વળી મે ખાંડ નો ઉપયોગ ના કરતા ગોળ અને ખજૂર નો ઉપયોગ ગળપણ માં કર્યો છે. એટલે આ હેલ્થી છે. Bijal Thaker -
ઘઉં ના લોટ ની પેનકેક(ghau lot ni pan cake recipe in Gujarati)
#સુપરશેફ2 આ પેનકેક મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે આ મારા પોતાની જ ફેવરિટ છે.. Tejal Vijay Thakkar -
ઘઉં ની ચોકલેટ કેક
#cookpadturns3 કુકપેડ ના જન્મદિવસ પર બધા માટે ઘઉં ની કેક રેસિપી લાવી છું આશા છે કે બધા ને ગમશે. Suhani Gatha -
ઘઉં ના લોટ માંથી ચોકલેટ કેક (Ghau na Lot Ni chocolate Cake Recipe In Gujarati)
આ રેસિપી ઘઉં ના લોટ માંથી બને છે એટલે બાળકો ને નુકશાન કરતી નથી...મે કેક ઓવન કે યિસ્ત વગર બનાવી છે. Meet Delvadiya -
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
#સુપરશેફ૨#ફલોર/લોટ#પોસ્ટ૪ હોટલમાં જમવા માટે જઈએ ત્યારે આપણે મોટા ભાગે શાક સાથે નાન મંગાવતા હોય છે. અને તે મેંદા માં થી બનેલ હોય છે અને યીસ્ટ નાખેલી હોય છે.જે શરીર માટે નુકસાન કારક છે. તો ચાલો આજે મેં ઘઉં ના લોટ માં થી બનેલ અને યીસ્ટ વગર ની નાન બનાવી છે એ જોઈએ જે ઠંડી થાય તો પણ એટલી જ નરમ લાગે છે. Payal Patel
More Recipes
ટિપ્પણીઓ
But.. jaggery..means ગોળ
You have sprinkle sugar powder...not jaggery( ગોળ).