મલાઈ મટર પનીર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી માટે:-
  2. 2 ચમચીતેલ
  3. 1એલચી
  4. 1તમાલ પત્ર
  5. ટુકડોતજ નો
  6. 1/2 ચમચીજીરું
  7. 2લવિંગ
  8. 2ડુંગળી સમારેલી
  9. 2ટામેટા સમારેલા
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  12. 1/2 ચમચીધાણાજીરું પાવડર
  13. મીઠું સ્વાદમૂજબ
  14. શાક માટે:-
  15. 1 ચમચીતેલ
  16. 2 ચમચીઘી
  17. 100 ગ્રામપનીર
  18. 100 ગ્રામફ્રોઝન વટાણા
  19. 3 ચમચીમલાઈ
  20. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ ગરમ કરી તેમાં જીરું, લવિંગ, તમાલપત્ર, એલચી અને તજ નો વઘાર કરો.તેમાં ડુંગળી સાંતળો. પછી ટામેટા નાખો. હળદર,મીઠું, મરચું પાવડર, ધાણાજીરું નાખો.

  2. 2

    બરાબર ગળી જાય એટલે પેસ્ટ બનાવો.

  3. 3

    ઘી અને તેલ ગરમ કરી તેમાં પેસ્ટ નો વઘાર કરો.

  4. 4

    તેલ છૂટું પડે એટલે પનીર ઉમેરો. વટાણા ઉમેરો.

  5. 5

    મલાઈ અને જરૂર મુજબ મીઠું ઉમેરો. મિક્સ કરી સહેજ પકવો. ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes