રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાટકો ધાણી ની અંદર ગોળ કેરી નો અથાણાનો મસાલો વધારે અને કેરી ઓછી એ રીતે લો. હવે તેને મિક્સ કરો રેડી છે ખાટી-મીઠી ધાણી ભેળ. Instant બની જાય તેવી ભેળ છે ટેસ્ટી-ટેસ્ટી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
જુવારની ધાણીનાં લાડુ
#હોળીહોળી પર દરેકનાં ઘરમાં ધાણી, મમરા, ચણા વગેરે ખવાતું જ હોય છે. આજે હું બનાવીશ જુવારની ધાણીનાં લાડુ જે ખૂબ જ ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
મિક્સ આચાર
#રેસ્ટોરન્ટ#goldenapron3week1અત્યારે કુકપેડ પર રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે અને આજે હું દરેક રેસ્ટોરન્ટ કે ડાઈનિંગ હોલમાં ભોજન સાથે ફ્રીમાં મળતા ચાટણની રેસિપી પોસ્ટ કરું છું. આપણે કોઈપણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો સૌથી પહેલા મેનેજર ઓર્ડર લઈને ટેબલ પર ડુંગળીની સ્લાઈસ, લીંબુનાં ટુકડા અને મિક્સ આચાર (અથાણું) મૂકીને જાય. એટલે કે સૂપ અને સ્ટાર્ટર સર્વ થાય ત્યાં સુધી ચટોરા બનીને અથાણું ચાટી શકાય.આજે મેં મિક્સ આચાર બનાવ્યું છે જે રેસ્ટોરન્ટમાં મળતા હલકી ગુણવત્તાનાં અથાણાં કરતાં ઘણું સારું છે. કારણકે રેસ્ટોરન્ટનાં મિક્સ આચાર કેરબામાં તૈયાર આવે છે. જેમાં પ્રિઝર્વેટિવ તરીકે ભરપૂર માત્રામાં વિનેગર ઉમેરેલું હોય છે જે શરીર માટે હાનિકારક છે. મારા મામાને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે એટલે એ તો કહે કે રેસ્ટોરન્ટનું અથાણું ક્યારેય ન ખવાય કારણકે તેમના ત્યાં ટ્રકમાં મિક્સ અથાણાંનાં કેરબા ભરીને જાય છે અને તે અથાણું હલકી ગુણવત્તાનું હોવાથી કલ્પના ન કરી શકો તેટલું સસ્તું હોય છે. તો આજે હું મિક્સ આચાર વિનેગર વગર ઘરે શુદ્ધતાથી કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી પોસ્ટ કરું છું, જો ત્રણ-ચાર જાતનાં અથાણાં ઘરમાં બનાવેલા તૈયાર હોય તો આ મિક્સ અથાણું ઘરે સરળતાથી બનાવી શકાય છે. Nigam Thakkar Recipes -
હોળી સ્પેશ્યિલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)
હોળી ના દિવસે સવાર માં ધાણી ચણા ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી પૂજન બાદ ઓસવેલી સેવ, રોટલી કચુંબર કેરી નું શાક અને દાળભાત મારાં ઘરે હોઈ છે Bina Talati -
-
ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી
#ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી ગુજરાતી ની માનીતી ડીસ છે. ગમે ત્યારે તૈયાર જ હોય છે ખાવા માટે.ગરમ ગરમ ખાવા ની મજા જ અલગ હોય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી
કઢી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ રેસિપી વીક માં એક વખત કઢી ના હોય તેવું તો બનેજ નહિ બરાબરને... Daxita Shah -
-
-
ઘઉં ની મીઠી સેવ
#RB4#વિસરાતી વાનગી ઘઉં ની મીઠી સેવ કે ગુજરાતીઓની પારંપરિક વાનગી છે. આધુનિક સમયમાં ઝડપી જીવનશૈલીના કારણે આ પારંપરિક વાનગીઓનો ભવ્ય વારસો વિસરાઈ રહ્યો છે ત્યારે આપણે આવી વિસરાતી વાનગીઓ નો ઉપયોગ કરી અને તેનાથી સ્વાસ્થ્યને ઉપયોગી એવા સાત્વિક અને શરીરને જરૂરી એવા પોષક તત્વો ની જાણકારી યુવાન પેઢીને આપવી જોઈએ. આ સેવ ઘઉંના લોટમાંથી બને છે.ઘઉં પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન ની સાથે સાથે mineral, કેલ્શિયમ ,પોટેશિયમ,સલ્ફર,ઝીંક,મેંગેનીઝ, સિલિકોન,આયોડિન, કોપર ,વિટામિન બી, વિટામિન ઈ જેવા પોષક તત્વો આવેલા છે. મારા ઘરમાં મીઠી સેવ એ બધાની પસંદ છે.તેથી અમે અવારનવાર બનાવી એ છીએ.આ સેવને ઘણા લોકો સેવૈયા પણ કહે છે. Ankita Tank Parmar -
-
ધાણીની સુકી ભેળ પુરી
#હોળી #ધાણી ની સુકી ભેળ પુરી આમ તો રેગ્યુલર પાણી એટલે આંબલી ગોળ નુ પાણી નાખી ભેળ બનાવીએ છીએ . પણ હોળી માં સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.શિયાળા માં ઘી વસાણાં કફ થાય એવું બહુ ખાઈએ છે.દાળીયા ધાણી ખજૂર એ કષ નાશક છે એટલે કાઠિયાવાડ મા ખાસ સુકી ભેળ માં મઠ ફણગાવેલા અથવા કોઈ કઠોળ નાખી ને બનાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ખાટી મીઠી ગુજરાતી દાળ
#દાળકઢીદાળ બનાવવી એ એક ધીરજ નું કામ છે.. કેમકે કહેવાય કે "ચા બગડે તો સવાર બગડે, દાળ બગડે તેનો દિવસ બગડે ને અથાણું બગડે તેનું વરસ બગડે" દાળ સરસ બફાયેલી હોય તેમાં ખટાશ ગળપણ પણ સપ્રમાણ હોવું જોઈએ.. "ચા અને દાળ ઉકળે તોજ સ્વાદિષ્ટ લાગે " રોટલી શાક દાળ ભાત ગુજરાતી નું મુખ્ય ખોરાક છે ને સાથે અથાણાં ચટણી પાપડ છાશ તો ખરાં જ. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11711014
ટિપ્પણીઓ