ખાટી મીઠી મુખવાસ ગોળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમલીમાંથી ચચુકા કાઢી મિક્સરમાં ક્રશ કરી લો. હવે એક કડાઈમાં ગોળ ને ગરમ કરવા મૂકો. પછી તેમાં સિંધવ, જીરુ પાઉડર, લાલ મરચું પાઉડર અને આમલીનો પલ્પ ઉમેરી ખૂબ ગરમ કરો.એક રસ થઇ જાય અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.
- 2
હવે તેને એક બાઉલમાં લઈ ઠંડુ થવા દો. પછી તેમાંથી નાની નાની ગોળીઓ વાળી દળેલી ખાંડ માં રગદોળી લો.
- 3
રેડી છે ખાટી મીઠી મુખવાસ ગોળી. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આમળા ની ખાટી મીઠી ગોળી
#શિયાળા # આ ગોળી નો સ્વાદ તમે આખુ વર્ષ લઈ શકો છો. તેને એરટાઈટ બરણીમાં ભરીને રાખવાથી તે બગડતી નથી. તો જરૂર બનાવજો. Sejal Agrawal -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
ફાલસા & બ્લ્યુબેરી ચુરણ ની ગોળી
#DTR#cookpadindia#cookpadgujaratiફાલસા & બ્લ્યુબેરી ચુરનની ગોળી Ketki Dave -
-
-
ખાટી મીઠી ગુજરાતી દાળ (Khati Mithi Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી
#ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી ગુજરાતી ની માનીતી ડીસ છે. ગમે ત્યારે તૈયાર જ હોય છે ખાવા માટે.ગરમ ગરમ ખાવા ની મજા જ અલગ હોય છે. Bhumika Parmar -
વધારેલી ખાટી રોટલી (Vaghareli Khati Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
કેરી ની ચટપટી ગોળી (Keri Chatpati Goli Recipe In Gujarati)
#KR#cookpadgujrati કાચી કેરી ની ચટપટી ગોળી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે અને તેને બનાવવી એકદમ સરળ છે Harsha Solanki -
-
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Gujarati Mithi kadhi in Gujarati)
Gujarati kadhi recipe in Gujarati#goldenapron3Shak n karis Ena Joshi -
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
સીડ્સ મુખવાસ
#હેલ્થીર્યમુખી ની બીયા માં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. તાલ સ્ટ્રેસ તથા ડિપ્રેશન માટે ઉપયોગી છે.અળસી અને ચિયા સીડ માં ઓમેગા - ૩- ફેટીએસિડ હોય છે.કોળું ના બીયા માં સૌથી વધારે મેગ્નેશીયમ હોય છે. Prachi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16182246
ટિપ્પણીઓ (3)