મીઠી ખસ્તા પુરી

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. ૨ મોટી ચમચી ગોળ
  3. ૧ નાની ચમચી તલ
  4. ૩ મોટી ચમચી પાણી
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ માં પાણી ઉમેરી ગોળ ઓગળે એટલું ગરમ કરવું.

  2. 2

    લોટ માં તલ અને તેલ નાખી ગોળ ના પાણી થી કણક તૈયાર કરવી

  3. 3

    ૧૦ મિનિટ ઢાંકી રાખવું ત્યારબાદ નાની પુરી વણવી અને કાપા પાડી મિડીયમ તાપે તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes