રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકી તેમાં હળદર નાખીને જુવારની ધાણી ને વઘારવી અને તેમાં મીઠું સ્વાદ મુજબ નાખવું
- 2
પછી બીજા કુકરમાં તેલ મૂકી અને મકાઈ ની ધાણી ને ફોડવી તેમાં પણ ચપટી હળદર અને મીઠું નાખો
- 3
એક પેનમાં એક ચમચી ઘી નાખી ને બદામને સાંતળી લો આ બદામ ને ખજૂરમાં એક એક કરીને ભરી દો
- 4
તૈયાર થઈ ગયા પછી એક પ્લેટમાં જુવારની મકાઈ ની ધાણી દાળિયા બદામ વાળો ખજૂર જુવાની ધાણી પાર ઝીણી સેવ નાખવી અને હોળીના હાયડા થી શણગાર સાથે મમરા નો ચેવડો પણ રાખો તૈયાર છે હોળી સ્પેશિયલ
Similar Recipes
-
હોળી સ્પેશ્યલ વઘારેલી જુવાર ની ધાણી
ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળી ના દિવસે સવારે બધા ધાણી , ચણા ને ખજૂર ખાય છે. હોળી પૂજ્યા પછી જ રાંધેલું ખાવાનું ખાય છે. Richa Shahpatel -
હોળી સ્પેશિયલ નમકીન (Holi special Namkin recipe in Gujarati)(Jain)
#Holi#Juwar_Dhani#mamara#Pauha#papad#peanuts#roasted_chana/daliya#CookpadIndia#COOKPADGUJRATI હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર, ઉલ્લાસનો તહેવાર, ખુશીઓના તહેવાર.... હોળીના દિવસે પરંપરાગત રીતે ઉપપાસ બધા કરતાં હોય છે. અને તે દિવસે જુવારની ધાણી, મકાઈ ની ધાણી, મમરા, ચણા, ખજુર વગેરે પરંપરાગત રીતે ખવાતું હોય છે. અહીં મેં તે બધાનો ઉપયોગ કરીને એક ખાટું મીઠું નમકીન તૈયાર કર્યું છે. Shweta Shah -
હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ
#GujaratiSwad#RKS#હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ#સ્વપ્નલ શેઠ#૨૦/૦૩/૧૯હેલ્લો મિત્રો આજે મેં હોળી સ્પેશિયલ ઓસાવેલી ઘઉંની સેવ બનાવી છે, આશા છે કે સૌ ને ગમશે. Swapnal Sheth -
હોળી સ્પેશ્યિલ પૉપ મિક્સ (Holi Special Pop Mix Recipe In Gujarati)
#holi2021અમારા ઘરે હોળી માં આ ખાસ બનતું હોય છે. બધા નું બઉ જ ભાવતું છે. તો મેં આજે આ રેસિપી તમારી સાથે શેર કરી છે. Bhumi Parikh -
હોળી સ્પેશ્યિલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)
હોળી ના દિવસે સવાર માં ધાણી ચણા ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી પૂજન બાદ ઓસવેલી સેવ, રોટલી કચુંબર કેરી નું શાક અને દાળભાત મારાં ઘરે હોઈ છે Bina Talati -
હોળી સ્પેશ્યલ - ખજૂર ની પુરણપોળી
#હોળી# ખજૂર ની પુરણપોળીહોળી પર સ્વીટ માં ઘઉં ની મીઠી સેવો તો બનતી જ હોય છે.પણ ખજૂર નું પણ હોળી ખૂબજ મહત્વ હોય છે.જેથી મે હોળી પર સ્પેશ્યલ આ રેસીપી પસંદ કરી.જેમા નેચરલ સ્વીટ ખજૂર સીવાય બીજું કશું જ નથી નાં ખાંડ ના ગોળ છતાં પણ ખૂબ સ્વીટ લાગે છે.ખુબજ હેલ્ધી પણ છે.નાના મોટા દરેકને ભાવે એવી ડીશ છે.એકવાર જરૂર બનાવજો ફટાફટ બની જશે. Geeta Rathod -
ધાણી નો ચેવડો(Dhani નો Chevdo)
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCહોળી માટે ધાણી, દાળિયા, શીંગ લાવેલા તો આજે તેનો ચેવડો બનાવ્યો. Dr. Pushpa Dixit -
કેસરીયા બરફી (Kesariya Barfi Recipe In Gujarati)
#HR#Cookpadguj#Cookpadindહોળી ની સ્પેશિયલ રેસિપી હેલ્ધી ડાયટ એન્ડ ફૂલ ફાયબર રેસિપી Rashmi Adhvaryu -
જુવાર ની વઘારેલી ધાણી (હોળી સ્પેશિયલ)
હોળી માં અમે જુવાર ની ધાણી ખાઈએ છીએ.બધા ની રીત અલગ અલગ હોય છે. Alpa Pandya -
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
#HR# હોળી ધુળેટી સ્પેશિયલ#Cookpad#Cookpadgujarati#Cookpadindia ચટાકેદાર ચટપટો ધાણીનો સ્વાદિષ્ટ ચેવડોહોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ધાણી ખજૂર પતાસા મમરા વગેરેનો વિવિધ રૂપ રીતે ઉપયોગ થાય છે જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરીને ધાણી નો વઘાર કરી અન્ય વસ્તુ ઉમેરીને મસાલેદાર બનાવવામાં આવે છે આનો સ્વાદ કંઈક ઓર જ હોય છે Ramaben Joshi -
કલરફુલ હોળી મિક્ષ્ચર
#હોળી હોળીના તહેવાર નિમિત્તે જુવારની ધાણી, દાળિયા ખજૂર જેવી વસ્તુ ખાવાનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે આ ઋતુમાં વાતાવરણ મા ફેરફાર થાય છે અને જેથી શરદી કફ ખૂબ વધી જાય છે તો આ બધી વસ્તુઓ શરદી_ કફ દૂર કરે તેવી છે એટલે હોળીમાં તેનો ખાવામાં ખૂબ જ મહત્વ છે તો મેં આ હોળી ની પૂજામાં માં વપરાતી વસ્તુ નો ઉપયોગ કરીને અને ધૂળેટીના કલરફુલ તહેવાર ને અનુલક્ષીને કલરફુલ હોળી મિક્સર બનાવેલ છે. અને મિક્ષ્ચરમા કલરની બદલે બીટનો, હળદર અને પાલક નો ઉપયોગ કરીને બનાવેલ છે Bansi Kotecha -
પ્રેમોદી (Premodi Recipe In Gujarati)
#fastival special@આપણા ભારતના લોકો તહેવાર પ્રિય છે.. દરેક તહેવારનું અલગ-અલગ મહત્વ છે અને દરેક તહેવારનો અલગ ખાણું છે અત્યારે આપણે હોળી ધુળેટી આવે છે તો તેમાં ઋતુ પ્રમાણે ધાણી, દાળિયા ખજૂર ખાતા હોઈએ છીએ તો આજે આપણે ધાણી દાળીયા માંથી બનતી એક સ્પેશિયલ વાનગી બનાવશુ. જે આમ તો નાગર બ્રાહ્મણ સ્પેશિયલ છે તો આ વાનગી બધાને ચોક્કસ પસંદ આવશે.. @Darshcook_29046696Darshna Pandya -
વઘારેલી ધાણી
#હોળી #ટ્રેડિશનલ અમારે ત્યાં ગુજરાતમાં પ્રથમ દિવસે હોળી માં રાત્રે હોળી પ્રગટાવે ત્યારે ખજૂર ધાણી દાળિયા આ શ્રીફળ પાણી નો કરશો બધો સાથે લઈ જાય છે અને હોળી માતા ની પ્રદક્ષિણા ફરે છે Khyati Ben Trivedi -
-
-
હોળી સ્પેશિયલ કેસર માલપુવા વીથ દૂધપાક
#એનિવસઁરી #વીક૪#હોળી#goldenapron3#week8#ટ્રેડિશનલ Kiran Solanki -
-
-
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
#HRC#Cookpadgujarati#હોળીસ્પેશયલ હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે. Bhavna Desai -
-
-
-
હોળી સ્પેશિયલ ઇન્સ્ટંટ ભોજન
#હોળીહેલ્લો મિત્રો... હેપ્પી હોળી.... હોળી એ રંગો નો તહેવાર છે.... સાથે-સાથે... મનમા કયારેક કોઇ પણ પ્રત્યે આવતા ખરાબ વિચારો ને હોળી મા દહન કરવાના હોય છે...અને મીઠાઇ અને ઠંડાઇ થી મન પ્રસન્ન કરવાનું હોય છે.... હું અહીં ઇન્સ્ટંટ ભોજન ની રેસીપી શેર કરુ છુ.. તહેવારમાં રસોઈ નો વધારે સમય નહીં મલતો કેમ કે બધા ઘરે હોય અને આ તો હોળી નો તહેવાર એટલે ગુલાલ,પીચકારી અને કેસુડો પણ ખરીદવા જવું હોય.... તો ઝટપટ ફ્રી થઈ જવું પડે... એટલે આ ઇન્સ્ટંટ થાળી જે ઝટપટ અને સ્વાદિષ્ટ બનશે.. અને મજાની વાત એ છે કે આમા ચણા પલાળવા સીવાય કોઈ પ્રાથમિક તૈયારી કરવાની નથી... મે આ વાનગી બનાવવાનું શરૂ કર્યું ત્યારે સવારે 11:15 સમય થયેલો અને ફીટ 12:40 એ મારી આખી પ્લેટ તૈયાર હતી.... સવા થી ડોઢ કલાક મા આ વાનગી બની જાય છે..... મે અહીં દહી વડા, માલપુવા, મીઠી સેવ ,પુરી, પનીર ભુરજી, ચણા,ભાત અને છેલ્લે ઠંડાઇ એમ 8 વાનગી બનાવી છે.... તમે પણ બનાવજો... આશા છે કે બધાં ને મારી આ ઇન્સ્ટંટ વાનગી પસંદ આવશે.. . . હેપ્પી હોળી 🔥🔥🎨🎨 Hiral Pandya Shukla -
-
-
-
-
ધાણી મિક્સર
#હોળી#નાસ્તાહોળાષ્ટક શરૂ થાય એટલે ધાણી ચણા ખજૂર ખાવા ના ચાલુ થઇ જાય. આ ઋતુ મને ડબલ સીઝન હોય એટલે કફ ને લગતી બીમારી ચાલુ થઇ જાય. માટે પહેલાં ના સમય માં જુવાર ને ફોડી તેની ધાણી બનાવવાનું શરુ થયું. ધાણી સાથે ચોખા ની પાપડી આને ચોખાની સેવ પણ તળી ને નાખીયે તો ખુબ સરસ લાગે છે. સાથે દાળિયા અને શીંગ પણ નાખી ને મિક્સર બનાવ્યું છે. હોળી ભૂખ્યા રહે તે લોકો પણ આ મિક્સર ખાઈ શકે છે.. ધુળેટી ના દિવસે ખેલૈયા રમવા aave ત્યારે પણ આને સર્વ કરી શકાય છે.. Daxita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11732113
ટિપ્પણીઓ