રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને 2 કલાક માટે પલાળી દો પછી તેને થોડું પાણી ઉમેરીને પી સી કાઢો પછી ફરી એક કલાક માટે રહેવા દો હવે રસમ બનાવવા માટે તૈયારી કરીએ
- 2
સૌપ્રથમ આંબલી અને પાંચ મિનિટ માટે ગેસ ઉપર ઉતારી દો અથવા તો કૂકરમાં એક સીટી લઈ લો. પછી તેને ઠંડુ કરીને બ્લેન્ડરથી પીસી લો અને ચારણીથી ચાળી લો.પછી તપેલીમાં તેલ અને તેમા રાઈ જીરું મેથી દાણા તથા સૂકા લાલ મરચાં લીલું મરચુ ઉમેરીને સાંતળી ને પાણી ઉમેરો હવે તેને બે મિનિટ સુધી ઉકાળવું પછી તો હળદર પાવડર લાલ મરચાનો પાવડર લસણ નો પાવડર જે બહાર તૈયાર મળે છે તે ઉમેરીને ઉકાળવું અને કોથમીર ઉમેરીને પછી તળેલા પૌંઆ અંદર ઉમેરવા બે-ચાર મિનિટ સુધી મૂકી દેવાના અને પછી ગરમ ગરમ પરોસ્વા.
- 3
Similar Recipes
-
ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ Urvashi Mehta -
તીખુ રસમ
#goldenapron3#week9#SpicyPost3આ રસમ તમારો અને આંગળીથી બનાવવામાં આવે છે અને આમાં જલસણ નો પાવર ઉમેરવામાં આવે છે બહુ જ તીખો હોય છે અને આ રસમ પણ બહુ જ એક હોય છે.આ આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક માં હોન્ડા વડા ઈડલી સાથે પરોસોવામાં આવે છે. Pinky Jain -
-
-
-
-
-
ટોમેટો રસમ(tomato rasam in Gujarati)
#goldenapron3#week24#rasamમેં રસમ ની રેસીપી પોસ્ટ કરે છેરસમ એટલે એ સાઉથ ઇન્ડિયનની એકદમ ટોપ ક્લાસ રેસીપી.મેંદુ વડા , ઈડલી,વડા સાથે પીરસવામાં આવે છે.આનો ટેસ્ટ તીખો અને ખાટો હોય તો જરૂરથી બનાવજો. Pinky Jain -
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujaratiરસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે. Riddhi Dholakia -
આંધ્ર સ્પે દોસ્કાઈ પચડી
#ચટણી દોસકાઇ એટલે કાચુ ચીભડું એટલે કાચી ટેટી જે ખાટી હોય છે અને પચડી એટલે ચટણી. આ ચટણી આંધ્ર પ્રદેશની સ્પેશિયલ ની ખાસ ચટણી છે અને ખાટી હોય છે આ ભાતની સાથે ખાવામાં આવે છે. Pinky Jain -
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12#FoodPuzzleWeek12word_Rasamઈડલી ઢોંસા સાથે નારિયેળ ચટણી કે પછી ટોમેટો ઓનિયન કે શીંગ ની ચટણી ખાઈ ને બોર થઈ ગયા છો? તો આ ચટણી ટ્રાય કરો જે નારિયેળ ની ચટણી અને શીંગ ની ચટણી માં રસમ મસાલો નાખી સ્ટ્રીટ વેન્ડર સ્ટાઈલ થી બનાવી છે જેનો સ્વાદ અલગ છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
#GA4#week12#post1#rasam#મૈસુર_રસમ ( Mysore Rasam Recipe in Gujarati )#SouthIndian_Rasam_with_coconut 🥥 ખાન પાન ની વાત કરીએ તો ભારત દેશ થી સમૃદ્ધ કોઈ બીજો દેશ નથી. સારી વાત તો એ છે કે અહીંયા બધા દિશા નો અલગ અલગ સ્વાદ નો જાયકો છે. પરંતુ સાઉથ ઈન્ડિયા નું ફૂડ બધા સ્વાદ ના જાયકા થી અલગ જ છે. ખાસ કરીને "રસમ" અને "શંભાર" ના વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. રસમ અને શંભાર ને બધી ડીશ સાથે સર્વ કરવામાં આવે છે. આ રસમ પણ અલગ અલગ રીતે આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. રસમ ખાવાથી ખોરાક પચવાની શક્તિ વધે છે. કારણ કે આમાં કાળા મરી નો સમાવેશ કરવામાં આવે છે. જે પાચનશક્તિ ને મજબૂત બનાવે છે. રસમ ને રાઈસ, ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. મે આ મૈસુર રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે. રસમ માં ફોલિક ઍસિડ, વિટામિન એ, બી 3, સી, જિંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયરન અને કેલ્શિયમ જેવી પોષક તત્વો ભરપુર માત્રા મા હોય છે. જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. જો ગેસ ની સમસ્યા હોય તો આ રસમ ઔષધિ નું કામ કરે છે. આમાં હળદર અને જીરું નો પણ સમાવેશ કરવામાં આવે છે જે આપણી ઇમ્યુનીટી ને બુસ્ટ કરે છે. Daxa Parmar -
-
-
-
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
રસમ રાઈસ સાથે કાલીયાડાકા બોલ
#સાઉથફેમસ સાઉથ ઈન્ડિયન રસમ રાઈસ સાથે ઓનમ સ્પેશિયલ સનેકસ કાલીયાડાકા બોલ છે.જે ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ક્નચી ને નયુ ટેસ્ટ છે.ને મારી આ ડીશ ડાયટ મા લેવા લેવા માટે પણ ઉપયોગી છે. Shital Bhanushali -
-
-
પચકુટા નું શાક
આ શાક જૈન માં ફેમસ છે આમાં પાંચ ટાઈપ શાક આવે છે . જેને મિક્સ કરીને બનાવવામાં આવે છેજે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11720995
ટિપ્પણીઓ