પચકુટા નું શાક

Pinky Jain @cook_19815099
આ શાક જૈન માં ફેમસ છે આમાં પાંચ ટાઈપ શાક આવે છે . જેને મિક્સ કરીને બનાવવામાં આવે છેજે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે.
પચકુટા નું શાક
આ શાક જૈન માં ફેમસ છે આમાં પાંચ ટાઈપ શાક આવે છે . જેને મિક્સ કરીને બનાવવામાં આવે છેજે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 5a શાકને મિક્સ કરીને ત્રણ ચાર પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને કુકરમાં બે સિટીસુધી સારી રીતે બાફી લો. બાકી લીધા પછી પાછું તેને પાણીથી ધોઈ લો.હવે એક કડાઈમાં તેલ લઈને તેમાં રાઈ જીરું હિંગ સૂકા લાલ મરચાં સાંતળો.ત્યારબાદ હળદર,લાલ મરચાનો પાવડર ધાણા પાવડર ઉમેરીને શાક ઉમેરો ।પાંચ મિનિટ સુધી તેને ચઢવા દો ત્યારબાદ તેમાં કાચરી ઉમેરો અને બે મિનિટ સુધી ઢાંકીને ચડવા દો. તમારો શાક રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા ગાજર ની ચટણી
#ચટણીઆ મારી પહેલી રેસીપી છે . ટામેટા અને ગાજરને મિક્સ કરીને એકદમ તીખી ચટણી બનાવી છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
સુકી મેથીનુ શાક
આ ગુજરાતી અને મારવાડી બંને જણા બનાવતા હોય છે ગુજરાતી લોકો આમાં ગોળ નાખે છે. બહુ જ ટેસ્ટી લાગે છે બિલકુલ કડવું લાગતો નથી તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
-
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
વટાણા બટેકા નું રસા વાળું શાક(vatana bataka nu saak recipe in Gujarati)
#સુપરશૅફ૧#શાકએન્ડકરીસ#પોસ્ટ૨#જુલાઈઆ શાક મને નાનપણથી જ બહુ જ ભાવે છે.મારા મમ્મી પાસે થી શીખી છું... જે આજે તમારી સાથે શેયર કરવા માગું છું. આ શાક રોટલી પરાઠા અને પાંવ સાથે ખાઈ શકો છો...બહું જ ટેસ્ટી લાગે છે. Nayna J. Prajapati -
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
સરગવા બટાકા નું શાક
#જૈન#goldenapron#post-15સરગવા બટાકા નું શાક ટામેટા ની ગ્રેવી માં આપણે આજે બનાવીશું ખૂબ જ સરળ છે અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ભાત કે રોટલી બંને જોડે ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Bhumi Premlani -
ઉંધીયુ-પુરી(સંક્રાંતિ સ્પેશિયલ)
#સંક્રાંતિ ઊંધિયું-પૂરી સ્પેશ્યલ ઉતરાયણના દિવસે ખાવામાં આવે છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi -
ગોનગુરા પપ્પુ
#ઇબુક૧પોસ્ટ ૩૧ગોનગુરા એટલે સોરલ leaves અને પપ્પુ એટલે દાળઆ રેસિપી આંધ્ર પ્રદેશ સ્પેશ્યલ છે. ગોંગુરાં એક ટાઈપ ની ભાજી છે જે બહુ જ ખાટી આવે છે. Pinky Jain -
-
મેથી પાપડ નું શાક
#જૈન,મારું ફેવરીટ છે, આપણી રસોઈ મા એક નવા શાક નો ઉમેરો થશે. શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. Sonal Karia -
તીખુ રસમ
#goldenapron3#week9#SpicyPost3આ રસમ તમારો અને આંગળીથી બનાવવામાં આવે છે અને આમાં જલસણ નો પાવર ઉમેરવામાં આવે છે બહુ જ તીખો હોય છે અને આ રસમ પણ બહુ જ એક હોય છે.આ આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક માં હોન્ડા વડા ઈડલી સાથે પરોસોવામાં આવે છે. Pinky Jain -
ભરેલા ગુંદા નું શાક
#ભરેલી #પોસ્ટ2#VNસામાન્ય રીતે આપણે ગુંદા નું અથાણું બનાવીએ છીએ. Aaje મેં એ ગુંદા ને ભરી ને એનું શાક બનાવ્યું છે. કચ્છ માં આ ભરેલા ગુંદા બઉ બનાવવામાં આવે છે. જે સ્વાદ માં ખુબ જ સ્રરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
ચીભડાનું શાક
આ શાક બહુ જ ટેસ્ટી હોય છે .અથાણાનો flavoured આવે છે. આશા બહુજ ચટપટુંલાગે છે. Pinky Jain -
ઢોકળી નું શાક
#કાંદાલસણજનરલી જે કાંદા લસણ ખાતા હોય એને એવું જ હોય કે કાંદા લસણ વગર તો ખાવાનું ટેસ્ટી લાગે જ નહીં. પણ એ ખોટી માન્યતા છે. આપણા શાસ્ત્ર માં પણ સાત્વિક ખાવાના બહુ ફાયદા કીધાં છે.તો આજે મેં બનાવ્યું ઢોકળી નું શાક.આ એકદમ થોડી સામગ્રી માંથી બને છે.અને ઘર માંથી જ મળી રહે.ખરેખર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.તમે જરૂર થી ટ્રી કરજો. Kripa Shah -
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
દહીં નું શાક
દહીં માંથી બનતું આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ખીચડી સાથે સારું લાગે છે. જ્યારે દહીં નો જ અલગ ટેસ્ટ જોઈએ ત્યારે આ ડીશ પરફેકટ રહે છે. આશા છે કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
ટોમેટો પપ્પુ આંધ્ર પ્રદેશ સ્પે
આંધ્ર પ્રદેશની સ્પેશિયલ ડિશ છે પપ્પુ એટલે કે દાળ. ભાત સાથે ખાવામાં આવે છે Pinky Jain -
પાકાં ગુંદા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Summerspecialgundanusak#પાકાં ગુંદા નું શાકપાકાં ગુંદા આમ તો સિધ્ધપુર,મહેસાણા આજુબાજુ ના વિસ્તાર માં ઉનાળાની ઋતુમાં બજાર માં મળે છે...રસ,રોટલી અને પાકાં ગુંદા નું શાક જમવામાં મજા આવે... □ પાકાં ગુંદા માં કેલ્શિયમ અને આર્યન ઘણાં પ્રમાણ માં હોય છે.□ ફ્રેકચર થયું હોય તો તેના દુખાવા માં રાહત મળે,સંધિવા,મરડો,ત્વચા સંબંધી રોગો દૂર કરી ને હાડકાં મજબૂત બનાવે...□ કૄમિ દૂર કરે વળી પાચનતંત્ર મજબૂત બનાવે છે. Krishna Dholakia -
સૂકા કેર નું અથાણું
બધી સિઝનમાં તાજા કેર મળતા નથી તો આજે આપણે સુકાયેલા કેરનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું જે બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain -
આંધ્ર સ્પે દોસ્કાઈ પચડી
#ચટણી દોસકાઇ એટલે કાચુ ચીભડું એટલે કાચી ટેટી જે ખાટી હોય છે અને પચડી એટલે ચટણી. આ ચટણી આંધ્ર પ્રદેશની સ્પેશિયલ ની ખાસ ચટણી છે અને ખાટી હોય છે આ ભાતની સાથે ખાવામાં આવે છે. Pinky Jain -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
વેજિટેબલ સ્ટ્યું (નોર્થ ઈસ્ટ)
#goldenapron2Week 7ફ્રેન્ડસ આમ તો આપણે બધા સૂપબહુ પીએ છે અલગ અલગ ટાઈપ ના પણ આજે એ નોર્થ ઈસ્ટમાં ફેમસ છે જે ફક્ત પાણી અને બહુ બધા શાક નાખીને બનાવવામાં આવે છે અને આમાં અલગ સ્ટાઇલ પણ છે જેમાં આપણે ગરમ મસાલા ની પોટલી બનાવી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જે નોર્થ ઈસ્ટમાં વેજ stew કહેવામાં આવે છે. Pinky Jain -
પનીર કેપ્સીકમ નુ શાક(paneer capcicum saak in Gujarati)
#સુપરશેફ1મેપ અને ટામેટા અને કેપ્સીકમ મિક્સ કરીને શાક બનાવ્યું છે જે બહુ જ સારું અને ટેસ્ટી લાગે છે બિલકુલ પણ મહેનત નથી લાગતી આમાં. Roopesh Kumar -
ક્રિસ્પી સેઝવાન ઓનીયન રિંગ્સ
#સ્ટાર્ટ આ ઓનીયન રિંગ્સ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને સેઝવાન ચટણી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.... Kala Ramoliya -
મિસ્સી રોટી ટાર્ટ (Missi Roti Tart recipe in Gujarati)
#FFC4#missirotitart#tart#missirotitwist#cookpadgujarati#cookpadindiaમિસ્સી રોટી એ મિશ્ર લોટમાં જરૂરી મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. તે ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબી અને રાજસ્થાની ભોજનમાં લોકપ્રિય છે જેને ક્રીમી કરીની સાથે પીરસવામાં આવે છે.મેં અહીંયા ટાર્ટ ટીનનો ઉપયોગ કરીને મિસ્સી રોટીનાં ટાર્ટ બનાવ્યા છે અને તેમાં બટાકા તેમજ વટાણાનું ચટપટું સ્ટફિંગ ભરી તેની ઉપર ચીઝ ખમણીને બેક કર્યા છે. આ ટાર્ટ દેખાવમાં જેટલા આકર્ષક લાગે છે એટલા જ ખાવામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. આ ટાર્ટ કોઈ પણ પાર્ટીનાં સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. Mamta Pandya -
😋જૈન કાચા કેળાનુ શાક.😋
#જૈન કેળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે..અને આ એક ફરાળી વાનગી પણ છે...તમે ઉપવાસ માં ફરાળ ની રીતે પણ ખાય શકો..જૈન તથા સ્વામિનાાયણ ધરમાં ના લોકો પણ ખાય શકે છે.કેમ કે આમાં કાંદા લસણ નો વપરાશ બિલકુલ થતો નથી.તો દોસ્તો ચાલો આપણે જૈન કેળાનું શાક બનાવશું.😄👍 Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11321544
ટિપ્પણીઓ