વેનીલા ઓરીયો કૂકીઝ લસ્સી અને બેસણ પાપડ
#હોળી સ્પેશ્યલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બેસન પાપડ બનાવવા માટે એક બાઉલમાં બેસન લો હવે તેમાં બધા મસાલા નાખી દો જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધી લો પરાઠા જેવો બાંધી લો
- 2
પછી તેને ૧૦ મિનિટ સુધી રહેવા દો હવે લોટ માંથી લૂવા કરી મેંદા માં રગદોળી પાતળી વણી લો હવે તેને કટ કરી લો પછી તેને ગરમ તેલમાં તળી લો
- 3
હવે લસ્સી બનાવવા માટે એક મિક્ષ્ચર જાર માં પહેલાં દહીં લો પછી તેમાં વેનિલા ઓરીયો કૂકીઝ નાખો પછી તેમાં ખાંડ નાખી દો પછી તેમાં બરફ ના ટુકડા નાખી ક્રશ કરી લો ૧/૨ કપ પાણી નાખી ક્રશ કરવુ
- 4
હવે સરવીગ ગ્લાસ માં પહેલાં સમારેલા કાજુ અને બદામ અને ચેરી નાખો પછી બનાવેલી લસ્સી નાખી દો ઉપર ચોકલેટ પાવડર ભભરાવો કાજુ અને બદામ નાખો પછી તેના પર કંડેનસ મિલ્ક રેડો
- 5
અને ચેરી થી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
-
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati)
#માર્ચ#હોળીJsk મિત્રો .સહુ થી પહેલા તો કૂક પેડ ટીમ અને મારા નણંદ કે જેમને આ ગ્રૂપ માં રેસિપી મૂકવા માટે મને પ્રેરણા આપી અને ગ્રૂપ ના તમામ મિત્રો નો આભાર. હવે હું ગ્રૂપ માં નવી છું તો શરૂઆત હંમેશા મીઠા એટલે કે સ્વીટ થી થઈ . અને ગૃહિણી નું આ ગ્રૂપ છે અને ગૃહિણી શું નાના મોટા સહુ ને પાણી પૂરી તો ભાવતી જ હોય તો આજે મે સ્વીટ પણ થઈ જાય અને પાણી પૂરી નો પણ સ્વાદ લઈ શકીએ એ માટે મે એક કેક તૈયાર કરી છે આશા રાખું મારો આ પ્રયાસ તમને ખૂબ ગમશે. તો ચાલો મજા લઈએ આ કેક ની. Khusbu Kotak -
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking#Recipe_4#weekend_chef#week4#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati ) મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે. Daxa Parmar -
-
મીની વેનીલા કેક
નાના મોટા સૌને ભાવે એવી મીની વેનીલા કેક જે એકદમ થોડા સમય મા ઝડપ થી તૈયાર થઈ જશે... નાના બાળકો ને ટીફીન માં પણ આપી શકાય... Sachi Sanket Naik -
-
-
ઓરીયો કેક (Oreo Cake recipe in Gujarati)
#DA#week1નાના મોટા બધા ને ભાવતી વાનગી... જોઈ ને મન લલચાય... Trusha Riddhesh Mehta -
-
ઓરીયો કુકીઝ (Oreo Cookies Recipe In Gujarati)
These cookies are made by my ten years old daughter kailashben Dhirajkumar Parmar -
ચોકલેટ લસ્સી
#પંજાબીપંજાબ અને લસ્સી એક બીજાના પૂરક છે.જુદા જુદા સ્વાદ વાળી ફ્લેવર્ડ લસ્સી લોકો ખૂબ પસંદ કરે છે.ચોકલેટ લસ્સી નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવે છે. Jagruti Jhobalia -
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક
#એનિવર્સરી#ડેઝર્ટ#વિક૪#હૉળીહેલ્લો ફ્રેન્ડ્સ કેમ છો બધામિત્રો કૂકપેડ ના આપડે બધા સભ્યો છીએ અને ફેમિલી મેમ્બર માં થી કોઈ ની બર્થડે કે અનીવેરસરિ હોય તો આપડે કેક કટ કરીએ છીએ તો આ તો આપડા કૂક પેડ ની અનીવર Sapna Kotak Thakkar -
-
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
-
ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો. Dr. Pushpa Dixit -
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
-
-
-
વેનીલા આઈસ્ક્રીમ in ચોકલેટ બોલ(Vanilla icecream chocolate ball Recipe in Gujarati)
#Asahikaseiindia#Nooil Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11734783
ટિપ્પણીઓ