રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા લો તેને ગરમ પાણી મા પલાળી ને રાખી દો ચણા પલિએ જાય પછી કૂકર લય તેમાં ગરમ પાણી મુકી ને ચણા ને સોડા અને નીમક અને બટેટા સાથેબાફી લો
- 2
ત્યાર બાદ ટમેટા ની ગ્રેવી કરિ લો ને ડુઘણી અને લશન ને જીના સમારી લો ત્યાર બાદ ઍક કડાય લો તેમાં તેલ મૂકો તેમાં ગ્રેવી નો વઘાર કરો
- 3
હંવે તેમાં બાધા મશલા એડ કરી તેને ઉકળવા દો ત્યાર બાદ કૂકર ખોલી ચણા ને કાઢી લો ને બટાકા ને પણ છાલ ઉતારી મેષ કરી લો
- 4
હવે ઘટ થયેલિ ગ્રેવી મા ચણા અને મેષ કરેલા બટાકા નાખી હલાવો ત્યાર બાદ તેમાં ગરમ મસાલો નીમક નાખી ઉકળવા દો
- 5
લો તૈયાર છે છોલે ચણા તેને તમે પુરી સાથે સર્વ કરી સકોં છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
-
-
-
-
-
દહીં વાળું ભરેલા ભીંડા નુ શાક (dahi valu bhinda nu saak in Gujarati)
#સુપરસૈફ1#વીક1 #શાક&કરીશ #માઇઇબુક#પોસ્ટ 8 milan bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા બટેટા શાક(bhinda bateka nu saak recipe in Gujarati)
#Goldenapron 3 #week 15#માઇઇબુક # પોસ્ટ 10 milan bhatt -
-
-
-
ખજુર ની મીઠી ચટણી (khajur ni mithi chutney Recipe in gujarati)
#goldenapron3 #week16 ઘટક (ખજૂર ) dates paresh p -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11732920
ટિપ્પણીઓ