રાંધવાની સૂચનાઓ
- 1
ચણા બટેટા ને કુકર માં બાફો પછી એક લોયામા તેલ મુકો તેમા હીનગ નાખો પછી તેમા ચણા બટેટા નાખો
- 2
પછી તેમા બઘા મસાલા નાખો પછી તેમા ખાંડ અને લીંબુ નાખો પછી તેમા મીઠુ નાખો પછી તેમા અણઘો કપ પાણી નાખો પછી તેલ ઉપર આવે ત્યા સુધી ઊકડવા દયો તો તૈયાર છે આપણું ચણા બટેટા નુ સાક
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12795194
ટિપ્પણીઓ (2)