રોટલી નું ચુરમુ

Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2નંગ રોટલી
  2. 2 ચમચીઘી
  3. ૨ ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રોટલી લો તેના સાવ બારીક ભૂકો કરી લો

  2. 2

    એક પેનમાં ગોળ અને ઘી ગરમ કરો ગો ળ ઉપર આવી જાય ત્યાં સુધી રાખો

  3. 3

    ત્યારબાદ ગોળ ની પાઈ ને રોટલી ના ભુક્કા પર નાખો

  4. 4

    ત્યારબાદ ખુબ સરસ રીતે તેને મિક્સ કરી દો તૈયાર છે રોટલી નું ચુરમુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_20727189
પર

ટિપ્પણીઓ

Similar Recipes