સેઝવાન રાઇસ

Ektamashru@gmail.com
Ektamashru@gmail.com @cook_21052081

#માર્ચ

શેર કરો

ઘટકો

  1. 2 ચમચીબટર
  2. સ્વાદ અનુસાર મીઠુ
  3. 1 કપચોખા
  4. 1મોટી ડુંગરી
  5. 1કેપસીકમ
  6. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  7. 1/2 કપકોબીજ
  8. 1/2 કપવટાણા
  9. 3કઙી લસન
  10. 1નંગ ગાજર
  11. 1 ચમચીસોયાસોસ
  12. 1 ચમચીગ્નીનચીલી સોસ
  13. 1 ચમચીરેઙ ચીલી સોસ
  14. 3 ચમચીટોમેટો સોસ
  15. 1પેકેટ સેઝવાન રાઇસ મસાલા
  16. 1પેકેટ મેગી મસાલો
  17. 1પેકેટ મેગી
  18. ગારનીસ માટે કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈ પ્રથમ એક પેઈનમા ચોખા કુક કરો. એક પેઈનમા મેગી કુક કરો. ત્યારબાદ એક પેઈનમા બટર મુકી તેમા કટીંગ કરેલા કાદા, કેપસીકમ, આદુ મરચા ની પેસ્ટ, લસન, ગાજર વટાણા કોબીજ ને ધીમે તાપે હલાવો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવો. ત્યાર બાદ સોયાસોસ ચીલી સોસ ટોમેટો કેચઅપ એઙ કરી ધીમે તાપે હલાવો. ત્યારબાદ સેઝવાન રાઇસ મસાલો મેગી મસાલો એઙ કરી હલાવો.ત્યારબાદ કુક કરેલી મેગી એઙ કરી હલાવો. ત્યા રબાદ કુક કરેલા ભાત એડ કરી હલાવો. એક પ્લેટમા કાઢી કોથમીર વડે ગાનીસ કરો. તો હવે તૈયાર છે સેઝવાન રાઇસ.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ektamashru@gmail.com
Ektamashru@gmail.com @cook_21052081
પર

ટિપ્પણીઓ

Similar Recipes