રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને પાણીથી બરાબર ધોઈ 30 મિનિટ માટે પલાળી રાખો ત્યારબાદ તપેલીમાં ઉકળતા પાણીમાં સહેજ મીઠું અને લીંબુનો રસ નાખી છુટ્ટો ભાત તૈયાર કરી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલા બધા જ શાકભાજી આદુ લસણ ઉમેરી બે મિનિટ માટે ધીમા તાપે સાંતળી લો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું રેડ ચીલી સોસ સેઝવાન સોસ અને મસાલા મેજિક પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને તૈયાર કરેલો રાંધેલો ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરી બે મિનિટ માટે ઢાંકીને ચડવા દો
- 3
તો તૈયાર છે નાના-મોટા સહુને પસંદ પડે એવું one pot મીલ.. સેઝવાન ફ્રાઈડ રાઈસ..જેને આપ દહીં કે સૂપ સાથે સર્વ કરી શકો છો.
Similar Recipes
-
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
-
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
-
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
-
સેઝવાન રાઈસ
#TT3આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. Arpita Shah -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસિપી સરળતાથી અને જલ્દી બની શકાય તેવી રેસીપી છે Miti Mankad -
-
સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18Keyword: french beans Nirali Prajapati -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 1સેઝવાન રાઇસHue Hai SCHEZWAN RICE ke Aasique Ham... Bhala Mano .. Bura Mano...Ye Chahat Ab Na Hongi Cum Bhala Mano.... Bura Mano.... મારા દિકરાને સેઝવાન નૂડલ્સ બહુ ભાવે એટલે ઇ તો બહુ વાર બનાવી પાડ્યા પણ સેઝવાન રાઇસ પહેલી જ વાર બનાવ્યો... મજ્જા પડી ગઇ... Ketki Dave -
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15864829
ટિપ્પણીઓ (3)