રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ લય તેને ગરમ કરી લો ત્યાર બાદ તેં થોડુ ઠંડું પડી જાય પછી તેમાં દહી નાખી તેને જમવા મુકી દો
- 2
દૂધ નું દહી જામી જાય પછી તેને ફ્રિજ માં 2 થી 4 કલાક માટે ઠંડું કરવા મુકી દો પછી તેને બાર કાઢી લો ને ઍક લોયું ને ઍક ભાત નો ચાયણો લય તેણી ઉપર ઍક કોટન નું કપડું લો
- 3
હવે જામેલૂ દહીં તેમાં કાઢી લ્યો ને તેને ઍક દોરી વડે બાંધી લ્યો પછી તેને એક જગ્યા ઐ બાંધી લટકાવી દો જેથી દહી મા રહેલું પાણી નીકળી જાય
- 4
પાણી નીકળી ગયા પછી તેને આખી રાત ફ્રિજ મા મુકી દો જેથી દહીં નો મઠો સરસ થી જામી જાય સવારે તેં મઠા ને બહાર કાઢી લો પછી ઍક મોટુ વાસણ લો ને તેમાં એ મઠો નાં ઍક ચમચો લો ને દળેલી ખાંડ લો
- 5
હવે આ મઠા નો ઍક ચમચો ને ખાંડ ને ઍક ચમચો લેતા જાવ ને તેને મીકક્ષ કરતા જાવ ધ્યાન રાખવાં નું કે તેમાં ખાંડ ની કણી નો રહી જાય
- 6
હવે આમાં તમે કેસર ડ્રાયફ્રુટ ને વેંનીલા એસેન્સ નાંખી મીકક્ષ કરો
- 7
લો તૈયાર છે ડ્રાયફ્રુટ શ્રીખંડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
#ડિનર#સ્ટારમિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવીશું. તમે બધા મેંગો શીખંડ તો ખૂબ જ ખાધો હશે પરંતુ એસેન્સ અને કલર વગર નેચરલી કેસર કેરી માંથી બનતો ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ ક્યારેય નહી ખાધો હોય . બજારમાં મળતો ડ્રાયફ્રુટ મેંગો શિખંડ માં એસએસ અને કલર જ નાખેલો હોય છે જે આપણા શરીર માટે હાનિકારક છે.જો તમે આ રીતે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવશો તું ઘરમાં બધાને પ્રિય થઈ જશો Bhumi Premlani -
શ્રીખંડ (રજવાડી કેેેસર ડ્રાયફૂૂૂટ મઠો)
#એનિવૅસરીકૂક ફોર ફૂકપેડ તથા હોળી તેહવાર માટે ની ખાસ સ્વીટ શ્રીખંડ . જે બજાર મા મળતો હોય તેવો જ ધરે બનાવો. ધરના બધા આ શ્રીખંડ ખાસે તો આગળી ચાટતા રહી જશે.#સ્વીટૅસ#હોળી#goldenapron3#week7#curd Kinjal Shah -
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#MAમાં ના હાથ માં તો જાદુ હોય છે,એક માં એના બાળકો પેટ ભરી ને જમી લેય તેના માટે તો એ બધું જ કરવા રેડી હોય છે.એનું બાળક જમી લેઇ તો પોતે જમી લીધા જેટલો સંતોષ થાય છે એને.મારી મમ્મી નું પણ કંઇક એવું જ હતું. અમને શાક નો ભાવે એટલે અમે જમતા નઈ તો અમને જમાડવા તે આવું શ્રીખંડ બનાવી દેતા.એટલેમે આજે આયા ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યું છે જે મે મારા મમ્મી પાસે થી શીખ્યું છે.જે મારા મમ્મી ને અને એમને બધા ને ખુબજ ભાવે છે . Hemali Devang -
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
-
-
-
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
ફ્રુટ અને ડ્રાયફ્રુટ શ્રીખંડ
#ફ્રૂટ્સ#ઇબુક૧ આજે કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે.. તો મેં જલ્દી બની જાય તેવું વિચાર્યું. અને ઘર માં પંજાબી મોળું દહીં હોવાથી ડ્રાયફ્રુટ,અને ફ્રેશ ફ્રુટ નાખી ને સરસ મજાનો શ્રીખંડ બનાવ્યો છે. બહાર જેવો જ ક્રીમી બન્યો છે. હા, પણ થોડા દહીં ના પ્રમાણ માં મેં ડ્રાયફ્રુટ અને ફ્રેશ ફ્રુટ વધુ નાખ્યા છે. જે મને બહુ ભાવે છે .. તેથી. અને ખાંડ ની જગ્યાએ મેં ખડી સાકર નો વપરાશ કર્યો છે. . Krishna Kholiya -
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
-
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ દૂધ (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ડ્રાયફ્રુટ મિલ્કશેક
#RB18 ડ્રાય ફ્રુટ મિલ્ક શેક એક સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. મારા પરિવાર નો મનપસંદ મિલ્કશેક છે. દરેક ઉપવાસ માટે પરફેક્ટ મિલ્ક શેક છે. Bhavna Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ