રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગાળી ને નોનસ્ટીક પેનમાં ઉકાળવા મુકો. ફાસ્ટ ગેસ ઉપર સતત હલાવતા રહેવું.૧૦ મિનિટ પછી થોડું ઘટ્ટ થવા લાગશે.
- 2
હવે ગેસ ધીમો કરી અને હલાવતા જ રહેવું. દસ મિનિટ પછી દૂધ એકદમ રબડી જેવું ઘટ્ટ થઇ જશે.
- 3
હજી ધીમી આંચ પર હલાવતાં જ રહેવું. ૫ મિનિટ સુધી હલાવ્યા બાદ હવે તેમાં ખાંડ ઉમેરવી. ખાંડ બરાબર મિક્સ થાય એટલે તેમાં ચોકો પાઉડર ઉમેરવો. બરાબર હલાવતા રહેવું.
- 4
હવે આ મિશ્રણમાં મિલ્ક પાવડર ઉમેરી માત્ર પાંચ જ મિનીટ સુધી ગેસ ઉપર હલાવતા રહેવું. માવામાંથી ઘી છૂટવા લાગશે. હવે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી દેવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ ઉપરથી પેન ઉતારી લેવું. ૨ થી ૩ મિનિટ મિનીટ સુધી બરાબર હલાવવું એટલે સ્મુધનેસ આવી જાય.
- 5
હવે આ માવો ચોકીમાં કાઢી લેવો. તેને ૧ નાની વાડકી અથવા રાઈસ સ્પૂનની મદદથી એક સરખું સ્પ્રેડ કરી લેવું. તેની ઉપર કાજુ પિસ્તા અને બદામનો ભૂકો પણ ચારે બાજુ સ્પ્રેડ કરી લેવો. અને તેના ઉપર ફરીથી વાટકીની મદદથી પ્રેસ આપી દેવું. પાંચથી સાત મિનિટ માટે ઠંડુ પડવા દેવું. પછી પીસ પાડી લેવા.
- 6
ખાંડના પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે પરંતુ મિલ્ક પાવડર ને લીધે ખાંડ ઓછી નાખવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#HRપોસ્ટ1હોળી ના દિવસે અથવા ધુળેટીના દિવસે આ બેમાંથી એક દિવસે અમારે ત્યાં વર્ષોથી ડ્રાય ફુટ બાસુંદી કોમ્બો રબડી સ્ટાઈલ બનાવવામાં આવે છે એ પણ ખુબજ ડ્રાય ફુટ થી ભરપુર અને લચ્છેદાર ઘટ્ટ અને સ્વાદિષ્ટ બજારની ભૂલી જવાય એવો ટેસ્ટ અમારા ઘરની આ વાનગીનો છે આ વાનગી ઘરના બધા આનંદથી અને ઉલ્લાસભેર ખાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
ડ્રાયફ્રુટ મલાઈ લસ્સી (Dryfruit Makai Lassi Recipe In Gujarti)
#mr#Cookpadgujarati#cookpadindia Jagruti Chauhan -
-
-
-
-
ડ્રાયફ્રુટ માવા કુલ્ફી (Dry fruits Mawa kulfi recipe in gujarati
#સમર #post2 #Kulfi #week 17 #goldenapron3 ઉનાળા આવે અને કુલ્ફી- આઈસ્ક્રીમ સૌથી પહેલા યાદ આવે આજે મેં કુલ્ફી બનાવેલ છે જે નાના - મોટા બધાને ખૂબ પ્રિય હોય છે Bansi Kotecha -
-
-
-
કોફી ચોકો ચિપ્સ આઈસ્ક્રિમ
#HMકોફી સાથે ચોકલેટ નું કોમ્બિનેશન બોવજ સરસ લાગે છે .આ મારી દીકરી નું ફેવરીટ છે તો તેના માટે હું ઘરેજ આઆઈસ્ક્રિમ બનાવું છું. Ekta Varma -
ચોકો માખાના સ્મુધી
નાનાથી મોટા બધા માટે હેલ્ધી સ્મૃતિ contains કેલ્શિયમ ફોસ્ફરસ લૉ કૅલરી અને હાઈ ફાઈબર#KVPinky Jain
-
-
મનભાવન સ્વાદિષ્ટ મેંગો બરફી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
-
ખજૂર ડ્રાયફ્રુટ દૂધ (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ