શ્રીખંડ

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

# લોકડાઉન

શ્રીખંડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# લોકડાઉન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદહીં
  2. 6 નગબદામ
  3. 6કાજુ
  4. 6પિસ્તા
  5. દરેલી ખાંડ
  6. 3-4ટીપા વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પેલા દહીં ને મલામલ ના કપડાં માં 7 થી 8 કલાક બાંધી રાખો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો.અને વેનીલા એસેન્સ 3 થી 4 ટીપા નાખવા. 10 મિનિટ હલાવતા રહેવું.

  3. 3

    ત્યાર બાદ, ડ્રાય ફ્રુટ ઉપરથી ભભરાવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

ટિપ્પણીઓ

Similar Recipes