મેસુબ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ચણાનો લોટ
  2. ૧કપ ખાંડ
  3. ૨૫૦ ગ્રામ ધી
  4. ચપટીએલચી
  5. ૨ નાના ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જણાવ્યા મુજબ સામગ્રી લઈ લોટમાં તેલ ઉમેરી અેક બાજુ મુકી દો.

  2. 2

    ત્યારબાદ એક કઢાઇ મા ૧ તાર ની ચાસણી બનાવો. ગેસ નો તાપ મીડીયમ રાખવો સાથે ધી ગરમ મુકો ધી ગરમ જ ઉમેરો વુ.

  3. 3

    ચાસણી બનાવ્યા બાદ લોટ ઉમેરો. ગેસ નો તાપ ઘીરો રાખવો.લોટ મા ગાઠા ના પડે તેનુ ઘ્યાન રાખવુ.

  4. 4

    ત્યારબાદ લોટ ને સતત હલાવતા રહેવુ. લોટ મા ફુગ્ગા ફુટવા માંડે ત્યારે ગરમ ધી ઉમેરવું. લોટ ઘી પીવે એટલુ ઉમેરવું, લોટ ફુલવા લાગે ત્યાં સુધી ઘી ઉમેરવું.

  5. 5

    ધી ઉમેરયા બાદ એલચી ઉમેરો,જયાંસુધી લોટ વાસણ ની સપાટી છોડે ત્યાં સુધી હલાવવું ત્યાર બાદ એક પહોળા અને ઉંડા વાસણ માં કાઢી ઠંડુ પડે પછી કાપા કરી સવઁ કરો.

  6. 6

    તૈયાર છે જાડીદાર મેસુબ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Sachdev Sejpal
પર

ટિપ્પણીઓ

Similar Recipes