મેસુબ(mesub Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયુ લઈ તેમાં ખાંડ અને પાણી જરૂર મુજબ ઉમેરી એક તાર ની ચાસણી કરવી.
- 2
પછી ગેસ બંધ કરી તેમાં વેસણ અને એલચી પાવડરઉમેરી મીક્સ કરો.પછીગેસ ચાલુ કરી ધી ઉમેરી હલાવતાં રહેવું.તેમા બા્ઉન કલર થાય અને ધી છુટું પડે પછી તેને એક થાળી માં પાથરી દો.પછી તેના પીસ કરી સવૅ કરો.તો તૈયાર છે મેસુબ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેસુબ (mesub recipe in gujarati)
#ટ્રેડિંગઆમ તો મેસુબ ચણા ના લોટ માંથી બને છે પણ મેં બદામ અને અખરોટ થી ટ્રાય કર્યો છે હું કાજુ નો બનાવુ છુ બહુ સરસ બને છે પણ આ પહેલી વાર મેં ટ્રાય કર્યો છે Nipa Shah -
-
-
-
-
મેસુબ (Mesub recipe in gujarati)
#trend2 #મેસુબમેસુબ પણ મોહનથાળ જેટલી જ પ્રખ્યાત ગુજરાતી સ્વીટ છે. દરેક તહેવાર ગુજરાતી ઘરોમાં બનાવવામાં આવે છે. એને જો પરફેક્ટ માપ સાથે બનાવા માં આવે તો એ ખૂબ જ સરસ અને પરફેક્ટ બને છે. એ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Harita Mendha -
-
-
-
ટોપરા નો મેસુબ(topra no mesub recipe in gujarati)
#GC#ગણપતિબાપા નો પ્રસાદઆજે મે ટોપરા નો મેસૂબ બનાવ્યો છે તે સાવ સરળ રીતે અને એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યો છે.આ ગણેશજી ને લાડવા ખુબજ પ્રિય છે તે પણ બનાવ્યા છે પણ તેની રેસીપી અગાઉ મૂકી છે.તો આજે મેસૂબ બનાવ્યો છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#trend2 બેસનની મીઠાશ અને શુદ્ધ ઘીનો મઘમઘાટ અને આ બન્ને નું મીશ્રણ એટલે મેસેજ પાક. Nita Prajesh Suthar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12584475
ટિપ્પણીઓ (5)