ચોકલેટ પકોડી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Falguni Panchal
Falguni Panchal @cook_20058454
સાયન્સસીટી

#એનીવર્સરી# ડેઝર્ટ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ માવો
  2. ૫૦ગ્રામ કાજુ બદામ
  3. ૧/૨ ચોકલેટ સ્લેબ
  4. ૧સ્પૂન બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ માવો,ચોકલેટ ચૂરો,કાજુ બદામ નો ભકો.મિક્સ કરો.પકોડી માં આ મિસ્રણ ભરી દો.

  2. 2

    એક વાસણમાં પાણી ગરમ મૂકી એનાપર બીજા વાસણમા બટર અને ચોકલેટ સ્લેબ ના ટૂકડા કરી પીગળે ત્યાં સુધી હલવો. થોડું ઠંડુ થાય એટલે પકોડી ષર લગાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Falguni Panchal
Falguni Panchal @cook_20058454
પર
સાયન્સસીટી

Similar Recipes