હોમ મેડ ચોકલેટ(Homemade Chocolate In Gujarati)

હોમ મેડ ચોકલેટ(Homemade Chocolate In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ સ્લેબ માથી 2 ટુકડા મિલ્ક ચોકલેટ સ્લેબ, 1 ટુકડો ડાર્ક ચોકલેટ સ્લેબ લઈ એક બાઉલમાં નાના ટુકડા કરીને લઈ લો હવે એ બાઉલ ને માઈક્રોવેવ માં 2 મિનિટ કૂક અને હિટ મોળ પર મૂકી થવા દો. કાજુ અને બદામના ટુકડા કરી નોનસ્ટિક પેનમાં ગુલાબી સેકી લો.
- 2
માઈક્રો વેવ માં મૂકેલા બાઉલ ને 2 મિનિટ પછી બહાર કાઢી એમાં શેકેલા નટસ 2 ટેબલસ્પૂન ઉમેરી મિક્સ કરી ચોકલેટ માટેના બીબાં માં ભરી દો ભરાય જાય એટલે ડીફ્રીજ માં 5 મિનિટ મૂકી દો.
- 3
હવે ફ્રીજ માથી કાઢી બીબામાંથી ચોકલેટ કાઢી લ્યો. વ્હાઈટ ચોકલેટ વાળી ચોકલેટ બનાવવા વ્હાઈટ ચોકલેટ સ્લેબ ને અલગ માઈક્રો વેવ માં નાના બાઉલ માં મૂકી પીગાળી લઈ બીબા માં થોડી વ્હાઈટ અને થોડી ડાર્ક ચોકલેટ ભરી તૈયાર કરી લેવી.
- 4
ડાર્ક ચોકલેટ નો ટેસ્ટ વધુ પસંદ હોય તો 2 ટુકડા ડાર્ક સ્લેબ અને 1 ટુકડા મિલ્ક સ્લેબ ના લેવા. બધીજ ચોકલેટ આ રીતે બનાવી ડબ્બામાં ભરી રાખી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ ચોકલેટ ચિપ્સ
#GA4 #WEEK13 બહાર જેવી ચોકલેટ ચિપ્સ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની પણ જાય છે. Anjana Sheladiya -
-
-
-
હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે Shital Jataniya -
-
-
-
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
-
ડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ (Dryfruiat Khajoor Chocolate ladu Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around The WOrld Cchallenge Week#Sweet recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ ખૂબ જ પૌષ્ટિક હેલ્ધી અને એનર્જી યુક્ત એક લાડુનો ઉપયોગ કરવાથી શરીરની સ્ટેમિના શક્તિ જળવાઈ રહે છે તંદુરસ્તી માટેનો આ એક ઉત્તમ ઉપાય છે Ramaben Joshi -
-
ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
#GA4 #Week10 Trusha Riddhesh Mehta -
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik -
-
-
-
-
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani -
હોમમેડ ચોકલેટ નટ્સ (Homemade chocolates)
#માઇઇબુક #પોસ્ટ15 #ચોકલેટ #Nutsચોકલેટથી બાળકો ખુશ થઈ જાય છે અને મૂડ પણ સારો રહે છે. નાના મોટા સૌ કોઈને હદયની તંદુરસ્તી અને ખાંડ લેવલ જાળવવા ચોકલેટ મદદરૂપ બને છે. Kashmira Bhuva -
રોસ્ટેડ આલમંડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
#DTRદર વર્ષે દિવાળી માં મીઠાઈ તો દરેક ખાતા હોઈએ છીએ તો આ વર્ષે દિવાળી માં મોટા અને નાના સૌ કોઈ પ્રિય એવી ચોકલેટ થી મહેમાનોને આવકારીએ Shilpa Kikani 1 -
હોમમેડ ચોકલેટસ (Homemade Chocolates Recipe In Gujarati)
#DIWALI2021Post 1#cookpadindia#Cookpadgujaratiચોકલેટસ 🍬1 piece Chocolate🍬 ki keemat Tum Kya Samjonge Rameshbabu..... ISHWAR ka Ashirvad Hai 1 piece Chocolate🍬.... Bacche ki Muskan 😊 Hoti Hai 1 piece Chocolate..🍬 Apanoka Pyar hai 1 piece Chocolate 🍬 Ketki Dave -
-
-
ચોકલેટ ચુરમા ના મોદક (Chocolate Churma Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStoryસ્વીટ રેસીપી ચેલેન્જ#SGC Falguni Shah -
હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati)
નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Gandhi -
ફ્રુટ & નટ્સ ચોકલેટ (Fruit Nuts Chocolate Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiફ્રુટ્સ & નટ્સ ચૉકલેટ્સ Ketki Dave -
મિલ્ક પાઉડર ચોકલેટ બરફી (Milk Powder Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમિલ્ક પાઉડર ચૉકલેટ બરફી Ketki Dave -
ચોકલેટ કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#sweet recipe challenge#AA2 Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ (11)