રાંધવાની સૂચનાઓ
- 1
દહીં અને ક્રીમ ને ફિણવું.એકદમ સોફ્ટ થાય એટલે તેમાં સ્ટ્રોબેરી,કીવી, બ્લુબેરી, સફરજન અને કેળું નાખવું.
- 2
એક ગ્લાસ માં નીચે સફરજન ના ટુકડા મૂકવા તેની ઉપર દહીં ક્રીમ અને કેળા નું મિશ્રણ મૂકવું.તેના ઉપર સ્ટ્રોબેરી અને બ્લુબેરી મૂકવા તેની ઉપર દહીં ક્રીમ અને કેળા નું મિશ્રણ મૂકવું અને તેના પર સફરજન ના ટુકડા મૂકવા. ફ્રીજ માં સેટ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothi Recipe In Guj
#WD Happy Woman's Day to All my Lovely Friends.❤ આજના સ્પેશિયલ દિવસે મારા કૂકપેડ મિત્રો માટે હેલ્ધી રેસીપી બનાવી છે. આજની રેસીપી હું બધા ને મદદરૂપ થવા માટે હમેશાં તૈયાર હોય તેવા એડમિન Poonam Joshiji,Disha Ramani Chavda,Ekta Rangam Modi અને મારા બધા કૂકપેડ મિત્રો ને Dedicate કરૂ છુ.ખરેખર કૂકપેડ જોઈન્ટ કર્યા પછી ઘણું શીખવા મળ્યું. Bhavna Desai -
-
-
-
-
ક્રીમ ફ્રુટ ઈન ચોકલેટ બાઉલ
ચોકલેટ, ફ્રુટ અને ક્રીમ નું કોમ્બિનેશન મારું ફેવરીટ છે. મારી પસંદ ની સામગ્રી થી કઈ નવીન બનાવવાનો પ્રયત્ન કર્યો. સાચું કહું તો બેસ્ટડેઝર્ટ બન્યું. બાળકો અને મોટાઓ દરેક ને પસંદ આવે એવી આ ડીશ છે. જરૂર ટ્રાય કરશો. Disha Prashant Chavda -
-
-
સ્ટ્રોબેરી પાઈનેપલ સ્મૂધી બાઉલ
#એનિવર્સરી#ડેઝર્ટસ્મૂધી ફક્ત પીવાય એવું થોડું હોય? થોડી વધારે ઘાટી બનાવી એને બાઉલમાં પીરસી 'ખાઈ' પણ શકાય! આ જુઓને, અત્યારે ફ્રેશ સ્ટ્રોબેરી બહુ સરસ મળે છે તો મેં તો ડેઝર્ટ માટે સ્મૂધી બાઉલ બનાવી જ લીધું! બનાવવામાં સાવ સહેલું આ ડેઝર્ટ હું ગેરંટી આપું છું કે, ખવાઈ પણ ફટાફટ જ જશે! Pradip Nagadia -
-
-
-
-
મીક્સ ફ્રૂટ પંચ(Mixed fruit punch recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaઅલગ અલગ ફ્રુટ ના સંગમ થી આ જ્યુસ બહુ ટેસ્ટી લાગે છે. ચાટ મસાલો આ પંચ ના સ્વાદ માં વધારો કરે છે. ઈમ્યુનીટી થી ભરપુર આ પંચ પીવાથી શરીર માં એનર્જી રહે છે. Rinkal’s Kitchen -
-
-
-
-
-
હેલ્ધી ફ્રુટ કેક
#ફ્રૂટ્સ#goldenapron૩#ઇબુક૧#પોસ્ટ૩૧આજે હું ફ્રુટ કેક ની રેસીપી લાવી છું જે કોઈ ને હેલ્ધી ખાવું હોય છે એના માટે આ રેસિપી છે આને લો ફેટ પણ આપણે કહી સકી આમાં ક્રીમ નો ઉપયોગ ઓછો થાય છે. Suhani Gatha -
-
-
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
-
-
-
ફ્રુટ યોગર્ટ
#હેલ્થી #indiaફ્રુટ સાથે દહીં અને સ્ટ્રોબરી ક્રશનાં કોમ્બિનેશનથી બનતું એકદમ સ્વાદિષ્ટ યોગર્ટ Nigam Thakkar Recipes -
-
ફ્રૂટ કસ્ટર્ડ(Fruit custard recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ14ફ્રૂટ કસ્ટર્ડ ઝડપ થી બની જતું કોલ્ડ ડેઝર્ટ છે. જે દૂધ અને અને કોઈ પણ સિઝનલ ફ્રૂટ માંથી બની શકે. નાના મોટા બધાને પસંદ આવે એવું ફ્રૂટ કસ્ટર્ડ પૌષ્ટિક પણ ખરું જ કેમ કે જાત જાત ના ફ્રૂટ ઉમેરી ને બનાવેલ હોઈ છે. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11771252
ટિપ્પણીઓ