કર્ડ સેન્ડવીચ

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#goldenapron3 #week-9 # cucumber #મિલ્કી આ સરળ અને ટેસ્ટી સેન્ડવિચ છે.. જે તમે સેકયા વિના પણ ખાઈ શકો છો..

કર્ડ સેન્ડવીચ

#goldenapron3 #week-9 # cucumber #મિલ્કી આ સરળ અને ટેસ્ટી સેન્ડવિચ છે.. જે તમે સેકયા વિના પણ ખાઈ શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બ્રેડ
  2. 2 ચમચીછીણેલું ગાજર
  3. 2 ચમચીછીણેલી કોબી
  4. 2 ચમચીછીણેલી ખીરા કાકડી
  5. 2 ચમચીવેજ માયોનિઝ
  6. 1 કપદહીં
  7. ખીરા ગોળ કાપેલી
  8. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા 1 કપ દહીં કોટન ના કપડાં માં રાખી પૂરું પાણી નિચોવી ફિટ બન્ધ કરી 1 કલાક માટે ફ્રિજ માં રાખી દો.

  2. 2

    1 કલાક પછી બહાર કાઢી એમાં 2 ચમચી માયોનિઝ ઉમેરો

  3. 3

    બરાબર મિક્ષ કરી સ્મૂથ બનાવી એમ છીણેલ ગાજર, કાકડી, કોબી ઉમેરી મિક્સ કરો

  4. 4

    એક પ્લેટ માં 4 બ્રેડ પર બટર લગાવો. એક ભાગ પર દહીં વાળુ સ્ટફિંગ પાથરો.. ઉપર ખીરા કાકડી રાખો

  5. 5

    બટર વાળો બીજો ભાગ ઢાંકી કવર કરો.. નાના ચોરસ ટુકડા કટ કરી ઉપર કાકડી રાખી ટૂથપીક રાખી સર્વ કરો. એકદમ સરળ સેન્ડવિચ છે.. બટર અને માયોનિઝ માં મીઠું હોય જ માટે ઉમેર્યું નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes